ઇન્ટરનેટની દુનિયાના ચોંકવનારા તથ્યો
ઇન્ટરનેટની દુનિયા એટલી મોટી છે કે તેમાં દરરોજ કંઇકને કંઇ બદલાવ આવતો રહેતો હોય છે. એ એક પ્રકારનું નેટવર્ક છે. જે લાખો કિલોમીટરની દૂરી માત્ર થોડીક સેકેન્ડોમાં પૂરું કરી દે છે. ટેકનિકલ લેંગ્વેઝમાં તેને વલ્ડ વાઇલ્ડ વેબ કહે છે. આ એક એવો રસ્તો છે જેના દ્વારા તમે ઇન્ટનેટની દુનિયામાં પ્રવેશ કરો છો.
ગૂગલ, માઇક્રોસોફ્ટ, વિન્ડો જેવી અનેક કંપનીઓ તેના ભરોસે જ ચાલે છે. ત્યારે આ ઇન્ટરનેટની કેટલીક ચોંકવનારી માહિતીઓ અમે તમને કહેવાના છીએ. તો જોતા રહો આ સ્લાઇડર કારણ કે આ માહિતીઓ તમને કરી દેશે આશ્ચર્યચકિત..

પહેલું ફેક્ટ
ચાઇનામાં ઇન્ટરનેટ એડિક્ટ માટે ટિટમેન્ટ કેમ્પ ચાલે છે.

બીજું ફેક્ટ
37% વેબ પોર્નથી ભરેલું છે.

ત્રીજું ફેક્ટ
30,000 વેબસાઇટ દરરોજ હેક થાય છે.

ચોથું સ્ટેપ
માઉન્ટ એવરેસ્ટ સુધી હાઇસ્પીડ ઇન્ટરનેટ પહોંચી ચૂક્યું છે.

પાંચમું ફેક્ટ
ઇન્ટરનેટ ટ્રાફિકમાં લોકો કરતા વધારે ગૂગલ બોલ્ટ અને માલવેયર રહે છે.

છઠ્ઠું ફેક્ટ
યુ.એસમાં એક પત્રકારને વેબમાં એક લિંક પોસ્ટ કરવા માટે 105 વર્ષની જેલ થઇ હતી.

સાતમું ફેક્ટ
15% અમેરિકી યુવા એવા છે જે ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા.

આઠમું ફેક્ટ
10માંથી એક અમેરિકન તેમ માને છે કે એચટીએમએલ એક સેક્સુઅલી ટ્રાન્સમિટેડ બિમારી છે.

નવમી ફેક્ટ
રિસર્ચરો વચ્ચે હાલ પણ તે ચર્ચા ચાલે છે કે ઇન્ટરનેટ એડિક્શનને મેન્ટલ ડિસઓર્ડરના લિસ્ટમાં રાખવું કે નહીં.

દસમું ફેક્ટ
પહેલો વેબકેમ કૈમ્બ્રિજમાં કોફી પોટનું સ્ટેટસ જાણવા માટે બનાવામાં આવ્યો હતો.

અગિયારમું ફેક્ટ
રોજ લગભગ 100,000 નવા ડોટ કોમ ડોમેન રજિસ્ટર થાય છે.

બારમું ફેક્ટ
બ્રિટનમાં 9 મિલિયન એવા લોકો છે જેણે કદી પણ ઇન્ટરનેટનો ઉપયોગ નથી કર્યો.

તેરમું ફેક્ટ
50 ટકા ઇન્ટરનેટ યૂઝર, વિડીયોને લોડ થવા માટે 10 સેકન્ડ સુધી રાહ જોવે છે.

ચૌદમું ફેક્ટ
ફિલિપાઇન્સ એક એવું દેશ છે જ્યાં સૌથી સ્લો ઇન્ટરનેટ સ્પીડ છે.
અહીં 3.54 એમબીપીએસ ઇન્ટરનેટ સ્પીડ છે.

પંદરમું ફેક્ટ
ચાઇનામાં પીસી કરતા વધુ મોબાઇલ ઇન્ટરનેટ યૂઝર છે.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
