For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેક્સ્ટ જનરેશન એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ જે મચાવશે ભારતમાં ધૂમ

|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોન બજારમાં દરરોજ એકથી એક ચઢિયાતો સ્માર્ટફોન વિવિધ મોબાઇલ ફોન બનાવતી કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે ચોક્કસપણે તમારા મનમાં એક પ્રશ્ન ઉઠતો હશે કે, કયો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદવો? ત્યારે અમે તમારી આ સમસ્યાને થોડીક રાહતપૂર્ણ કરવા માટે અહીં કેટલાક નવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જે આગામી સમયમાં ભારતના મોબાઇલ માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યાં છે. જો કે, આટલા બધા સ્માર્ટફોન માર્કેટમાં આવ્યા છે અને આવી રહ્યાં છે ત્યારે કયો સ્માર્ટફોન સારો છે એ નિર્ણય કરવો થોડો અઘરો રહે છે તેમ છતાં અહીં નવા સ્માર્ટફોનની ડિવાઇઝ અને અન્ય બાબતો અંગે જણવવામાં આવ્યું છે, જે તમારી આ મુશ્કેલીને હળવી કરી શકે છે.

માર્કેટમાં જે મોબાઇલ ફોન આવી રહ્યાં છે, તેમાં હુવૈઇ એસ્કેન્ડ, સેમસંગ ગેલેક્સી એસ 4, એચટીસી, સ્પાઇસ સહિત અનેક ફોન છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયો એન્ડ્રોઇડ સ્માર્ટફોન કેવો છે અને તેમાં કેવા પ્રકારની ખાસિયત આપવામાં આવી છે, જે આ સ્માર્ટફોનને અન્ય એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી પોતાને અલગ પાડે છે.

 હુવૈઇ એસ્કેન્ડ પી 2

હુવૈઇ એસ્કેન્ડ પી 2

સ્ક્રીનઃ- 4.7 ઇંચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ રીયર કેમેરા, 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2420 એમએએચ બેટરી

એચટીસી વન મીની

એચટીસી વન મીની

સ્ક્રીનઃ- 4.3 ઇંચ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.4 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 4 મેગા પિક્સલ રીયર કેમેરા, 1.6 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 1600 એમએએચ બેટરી

સોની એક્સપેરિયા ટીએક્સ

સોની એક્સપેરિયા ટીએક્સ

સ્ક્રીનઃ- 4.6 ઇંચ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી અને માઇક્રો એસડી 32 જીબી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ રીયર કેમેરા, 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 1750 એમએએચ બેટરી

હુવૈઇ એસ્કેન્ડ પી 6

હુવૈઇ એસ્કેન્ડ પી 6

સ્ક્રીનઃ- 4.7 ઇંચ 720પી ડિસપ્લે
ઓએસઃ- 4.2 ઓએસ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ રીયર કેમેરા, 5 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એસ 4 એલટીઇ એડવાન્સ્ડ

સેમસંગ ગેલેક્સી એસ 4 એલટીઇ એડવાન્સ્ડ

સ્ક્રીનઃ- 5 ઇંચ ફુલ એચડી એમોલેડ ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.3 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ મેમરી, એક્સપાન્ડેબલ 64 જીબી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ રીયર કેમેરા, 2 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2600 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા સી

સોની એક્સપીરિયા સી

સ્ક્રીનઃ- 5 ઇંચ ક્યુએચડી ડિસપ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ રીયર કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2390 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એસીઇ 3

સેમસંગ ગેલેક્સી એસીઇ 3

સ્ક્રીનઃ- 4 ઇંચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2 ઓએસ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 4 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એક્સકવર 2

સેમસંગ ગેલેક્સી એક્સકવર 2

સ્ક્રીનઃ- 4 ઇંચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1 ઓએસ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 4 જીબી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ
બેટરીઃ- 1700 એમએએચ બેટરી

હુવૈઇ એસ્કેન્ડ ડી 2

હુવૈઇ એસ્કેન્ડ ડી 2

સ્ક્રીનઃ- 5 ઇંચ આપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી
મેમરીઃ- 32 જીબી, 2 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ રીયર કેમેરા, 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

સ્પાઇસ સ્ટેલર પ્રાઇમ એમઆઇ- 510

સ્પાઇસ સ્ટેલર પ્રાઇમ એમઆઇ- 510

સ્ક્રીનઃ- 5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ રીયર કેમેરા, 3.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી

સોની એક્સપિરિયા એમ ડ્યુએલ

સોની એક્સપિરિયા એમ ડ્યુએલ

સ્ક્રીનઃ- 4.0 ઇંચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 32 જીબી, 4 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ રીયર કેમેરા, વીજીએ કેમેરા
બેટરીઃ- 1750 એમએએચ બેટરી

 સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ 2 ડ્યુએસ

સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ 2 ડ્યુએસ

સ્ક્રીનઃ- 4.0 ઇંચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- ડ્યુએલ કોર 1.2 ગીગાહર્ટ્ઝ
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 3.15 મેગા પિક્સલ
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

ગિગાબાઇટ જીસ્માર્ટ માયા એમ 1 વી2

ગિગાબાઇટ જીસ્માર્ટ માયા એમ 1 વી2

સ્ક્રીનઃ- 4.5 ઇંચ આઇપીએસ એલીસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ક્યુડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ રીયર કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1700 એમએએચ બેટરી

English summary
There are some high-end devices also comming your wasy like the Huawei Ascend P2 and Samsung Galaxy S4 LTE Advanced. If you are some one who likes your device to be pwerfull.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X