For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10 સ્માર્ટફોન જેની સ્ક્રીન પર ક્યારેય નહીં પડે સ્ક્રેચ

By Super
|
Google Oneindia Gujarati News

જો તમે સ્માર્ટફોન યુઝર છો તો ગોરિલા ગ્લાસનું નામ સાંભળ્યું જ હશે. ગોરિલા ગ્લાસ એક ખાસ પ્રકારના ગ્લાસ હોય છે, જેમાં સ્ક્રેચ નથી પડતાં સાથે જ તે તમારા ફોનને સુરક્ષિત પણ રાખે છે. આજકાલ ગોરિલા ગ્લાસનો ઉપયોગ ટીવી અને કાર્સમાં પણ કરવામાં આવી રહ્યો છે. જો તમારા સ્માર્ટફોનમાં ગોરિલા ગ્લાસ લાગેલા છે તો તમારે સ્ક્રીનમાં સ્ક્રેચગાર્ડ અથવા તો કવર લગાવવાની જરૂર નથી. અવાર-નવાર આપણે આપણા ફોનને પેન્ટના ખિસ્સામાં નાંખીએ છીએ, જો એ જ ખિસ્સામાં ચાવી અથવા ચલણી સિક્કા કે અન્ય કોઇ વસ્તું પડી હોય તો આપણા ફોનની સ્ક્રીનમાં સ્ક્રેચ પડી જાય છે, પરંતુ ગોરિલા ગ્લાસવાળા સ્માર્ટફોનમાં સ્ક્રેચ પડવાનો કોઇ ભય રહેતો નથી.

ગોરિલા ગ્લાસ દેખાવે સાધારણ ગ્લાસ જેવા જ લાગે છે, પરંતુ તે ફોનની સ્ક્રીને સાધારણ ગ્લાસની સરખામણીએ વધું સુરક્ષા પ્રદાન કરે છે. ઓછા બજેટના સ્માર્ટફોનમાં સૌથી મોટી સમસ્યા સ્ક્રીનમાં સ્ક્રેચ લગાવવા અથવા તો તે ડેમેજ થવાની હોય છે. માઇક્રોમેક્સ, કાર્બન જેવી કંપનીના સ્માર્ટફોન ભારતીય બજારમાં ઓછી કિંમતના કારણે વધારે પસંદ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ ઓછા બજેટના આ સ્માર્ટફોનમાં ગોરિલા ગ્લાસ આપવામાં આવતા નથી. પરંતુ જો તમે તમારું સ્માર્ટફોન બજેટ થોડુંક વધારો તો માર્કેટમાં અનેક ગોરિલા ગ્લાસ એટેલે કે સ્ક્રેચ રેજિસ્ટેંટ સ્ક્રીન સ્માર્ટફોન તમે ખરીદી શકો છો.

તો ચાલો તસવીરો થકી જાણીએ ગોરિલા ગ્લાસ ધરાવતા સ્માર્ટફોન અંગે.

ગુગલ એલજી નેક્સર 4 (16 જીબી)

ગુગલ એલજી નેક્સર 4 (16 જીબી)

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ ટ્રૂ એચડી આઇપીએસ પ્લસ ડીસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ક્યુએડકોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી
મેમરીઃ- 8 અને 16 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ
કિંમતઃ- 25,990 રૂપિયા

 એપલ આઇફોન 5(16 જીબી)

એપલ આઇફોન 5(16 જીબી)

સ્ક્રીનઃ- 4 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- આઇઓએસ 6
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 16,32, 64 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1440 એમએએચ
કિંમતઃ- 43,500 રૂપિયા

નોકિયા 808 પ્યોરવ્યૂ

નોકિયા 808 પ્યોરવ્યૂ

સ્ક્રીનઃ- 4 ઇન્ચ એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- નોકિયા બેલે ઓએસ
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ એઆરએમ 11
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 41 મેગા પિક્સલ પ્રાઇમરી, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ
કિંમતઃ- 24,990 રૂપિયા

એલજી ચોકલેટ બીએલ 40

એલજી ચોકલેટ બીએલ 40

સ્ક્રીનઃ- 4.01 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
મેમરીઃ- 1.1 જીબી સ્ટોરેજ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1000 એમએએચ
કિંમતઃ- 17,399 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ 4 એ 210

માઇક્રોમેક્સ કેનવાસ 4 એ 210

સ્ક્રીનઃ- 5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ
કિંમતઃ- 17,999 રૂપિયા

એચટીસી વન એક્સ

એચટીસી વન એક્સ

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ સુપર આઇપીએસ એલસીડી2 કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16,32 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1800 એમએએચ બેટરી
કિંમતઃ- 34,999 રૂપિયા

સેમસંગ I9190 ગેલેક્સી એસ 4 મિની

સેમસંગ I9190 ગેલેક્સી એસ 4 મિની

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1.5 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.9 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1900 એમએએચ
કિંમતઃ- 26,899 રૂપિયા

નોકિયા લૂમિયા 720

નોકિયા લૂમિયા 720

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 6.1 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ
કિંમતઃ- 17,199 રૂપિયા

નોકિયા લૂમિયા 920

નોકિયા લૂમિયા 920

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી
કિંમતઃ- 30,999 રૂપિયા

સેમસંગ I9500 ગેલેક્સી એસ 4

સેમસંગ I9500 ગેલેક્સી એસ 4

સ્ક્રીનઃ- 5 ઇન્ચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.6 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16,32,64 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2600 એમએએચ બેટરી
કિંમતઃ- 37,500 રૂપિયા

English summary
Corning Gorilla Glass is revolutionary hardware that makes smartphone displays scratch-proof, so you don't need to spend additional cash on a scratch guard to save you handset's display. This glass is also extremely tough, and is chemically strengthened to be more durable and damage resistant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X