For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માસિકધર્મ દરમિયાન ભૂલથી પણ ના ખાશો આ 7 વસ્તુઓ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

માસિક ધર્મ એટલે કે પીરિયડ તે સમય છે જ્યારે મહિલાઓ વધુ દુખી રહે છે. આ દિવસોમાં તેમને દુખાવો અને સુસ્તીએ સંપુર્ણપણે ઘેરી વળેલ હોય છે. કેટલીક છોકરીઓનો મૂળ તો પળપળમાં બદલાતો રહે છે અને કેટલીક તો ડિપ્રેશનનો શિકાર થઇ જાય છે. આ દિવસો ખૂબ સમજી વિચારીને ખાવું જોઇએ, નહી તો મૂડ અને પેટમાં આંચકી વધી જાય છે. માસિક ધર્મ દરમિયાન પોતાના સ્વાસ્થને જાળવી રાખવા માટે તમારે પૌષ્ટિક આહાર લેવો જોઇએ.

અમે તમને પહેલાં અમારા આર્ટિકલના માધ્યમથી બતાવી ચૂક્યાં છે, કે તમારે માસિક ધર્મ દરમિયાન કઇ વસ્તુંઓ ખાવી જોઇએ. પરંતુ આજે અમે તમને એ જાણકારી આપીશું કે તમારે તમારા પીરિયડ દરમિયાન કઇ-કઇ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઇએ.

પ્રસંસ્કૃત ખાદ્ય પદાર્થ

પ્રસંસ્કૃત ખાદ્ય પદાર્થ

આ એવા ખાદ્ય પદાર્થ છે, જેને ખાવાથી તમારા પેટમાં ગેસ બનવાનું શરૂ થઇ જશે. કેન ફૂડ, ચિપ્સ વગેરે ખાવાના બદલે સંપૂર્ણ આહાર ખાવ જે હેલ્થી હોય છે. મેવા પણ ખાઇ શકો છો.

ચરબીયુક્ત મીટ

ચરબીયુક્ત મીટ

મીટમાં ઘણી વધુ સૈચ્યૂરેટેડ ફેટ હોય છે જેથી પેટનો સોજો અને દુખાવો વધી શકે છે. જો પેટમાં પહેલાંથી જ દુખાવો થઇ રહ્યો છે તો આ તેને વધુ દર્દનાક બનાવી શકે છે. પીરિયડ્સ દરમિયાન મીટ ખાવાનું ટાળો. તેના બદલે તમે માછલીનું સેવન કરી શકો છો.

બેક કરેલું ફૂડ

બેક કરેલું ફૂડ

બેક કરેલ ફૂડ ખૂબ જ ટેસ્ટી હોય છે પરંતુ તેમાં ખૂબ જ વધુ ટ્રાંસ ફેટ હોય છે. આ તમને એસ્ટ્રોજન લેવલને વધારી શકે છે, યૂટ્ર્સમાં દુખાવો પેદા કરી શકે છે. તેના બદલામાં તમે બ્રેડ ખાઇ શકે છે, જેથી તમને ખૂબ ફાઇબર મળે.

ખાંડયુક્ત ફૂડ

ખાંડયુક્ત ફૂડ

કેક, કુકીઝ, કૈંડી અને ખાંડયુક્ત પેય પીરિયડ્સ દરમિયાન વધુ દુખાવો પેદા કરે છે. જો તમે આ દિવસોમાં ગળ્યું ખાવાનું મન કરે તો, તમે મીઠા ફળ જેમ કે કેરી, તરબૂચ કે સફરજન ખાઇ શકો છો.

આઇસક્રીમ, ચીઝ અને ક્રીમ

આઇસક્રીમ, ચીઝ અને ક્રીમ

કેટલાક લોકોને ડેરી પ્રોડક્ટ પસંદ હોય છે, પરંતુ તેમાં ફેટ હોવાના લીધે આ પીરિયડ્સ દરમિયાન ન ખાવા જોઇએ. આ દિવસોમાં ક્રીમી અને ચીજી ડિશ ખાવાનું ટાળો. જો તમને આઇસક્રીમ ખાવાનું મન કરે તો ડેરી પ્રોડક્ટવાળી આઇસક્રીમ ન ખાવ તેના બદલામાં બરફવાળી આઇસક્રીમ ખાવ.

કેફીન

કેફીન

કેફીન તમારા ક્રૈંપને વધારીને પીરિયડ્સને અનિયમિત કરી શકો છો. સાથે જ આ મૂડ સ્વિંગ અને ઉંઘવામાં પરેશાની પેદા કરે છે. પીરિયડ્સ દરમિયાન કોફી ન પીવી જોઇએ. તમે આ ઉપરાંત ચા પીવો.

દારૂ

દારૂ

દારૂ પીએમએસને વધુ બગાડી શકે છે, આ મૂડને ખરાબ કરી શકે છે અને ડિપ્રેશન પેદા કરી શકે છે. આ લોહીને વધુ પાતળી બનાવે છે, જેથી પીરિયડ્સ કેટલાક દિવસો વધી શકે છે. ચા પીવો ના કે દારૂ.

English summary
If you don’t want to feel down during your period, you should pay attention to what you are eating during that time of the month. Did you know that there are certain foods you should avoid eating while on your period?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X