For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારંવાર ગરમ કરવાથી આ 7 ખોરાક ઝેર બની શકે

|
Google Oneindia Gujarati News

તમે પણ ધણીવાર કોઇને કોઇના મોઢે સાંભળ્યું હશે કે વારંવાર ખાવાનું ગરમ કરવાથી તેના પોષક તત્વો મરી જાય છે. પણ શું તમને ખબર છે કે તેમાથી અમુક ખોરાકને જો તમે વારંવાર ગરમ કરો તો તે તમારી મારે ઝેરી પણ બને શકે છે.

તેવું ખરેખરમાં થાય છે. અમુક ખોરાકને વારંવાર ગરમ કરવાથી તેમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે જે તે ખોરાકને ઝેરીલું બનાવી દે છે.

તો જુઓ આ ફોટો સ્લાઇડર અને જાણો કયા કયા ખોરાકને વારંવાર ગરમ કરવાથી તેમાં આ રાસાયણિક પ્રક્રિયા થાય છે...

બટાકા

બટાકા

બટાકાને જો તમે લાંબા સમય સુધી ફ્રિઝમાં રાખીને પછી તેને તરત ગરમ કરતા તેના પોષક તત્વ વિષયુક્ત બની જાય છે.

ચિકન

ચિકન

ચિકનને ગરમ કરીને ખાવું જોઇએ પણ જો તમે તેવું ના જ કરો તો સારું કારણ કે ચિકનમાં પ્રોટિન ખૂબ જ વધારે માત્રામાં હોય છે. જેને ઠંડું કર્યા પછી ગરમ કરીને ખાવાથી તે ટોક્સિનમાં બદલાઇ જાય છે.

મશરૂમ

મશરૂમ

મશરૂમ એક સેન્સીટીવ શાક છે. માટે તેના લાવીને તાજું ખાઇ લેવું જોઇએ. કારણ કે તેનો બગડવાનો ડર હંમેશા રહે છે.

બીટ

બીટ

બીટમાં નાઇટ્રેટની માત્રા વધારે હોય છે. જેથી તેને વારંવાર રિહિટ કરવાથી તેના ઝેરમાં ફેરવાઇ જવાની શક્યતા વધી જાય છે.

પાલક

પાલક

પાલકમાં પણ નાઇટ્રેટની માત્રા વધારે હોય છે માટે તેને પણ ગરમ કરીને ખાવું ખતરનાક સાબિત થઇ શકે છે.

ઇંડા

ઇંડા

ઇંડાને ઉચ્ચ તાપમાનમાં ગર્મ કરવામાં આવે તો તે ઝેર બની જાય છે. માટે જ બાફેલા ઇંડાને બીજી વાર ગરમ ના કરવા જોઇએ. તેનાથી પેટ બગડી શકે છે.

સેલેરી

સેલેરી

સેલેરી પાલક જેવી જ ભાજી છે.તેમાં નાઇટ્રેટ સારી માત્રામાં હોય છે. જેને ગરમ વારંવાર કરવાથી તે વિષમાં પરિવર્તિત થઇ શકે છે.

English summary
There are food items, which when reheated loses its nutrients and some of it even turn into poison for us. So, we need to know with what food we are going wrong and avoid reheating it for the sake of our families health.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X