SSC JE ભરતી પરીક્ષા 2021નું એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો
SSC JE ભરતી પરીક્ષા 2021નું એડમિટ કાર્ડ જાહેર, આવી રીતે ડાઉનલોડ કરો
કર્મચારી પસંદગી આયોગ (SSC)એ પોતાના સંબંધિત ક્ષેત્રીય સત્તાવાર વેબસાઈટ પર સેન્ટ્રલ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમી ક્ષેત્રો માટે SSC JE ભરતી પરીક્ષા 2021નું એડમિટ કાર્ડ જાહેર કર્યું છે. આ ભરતી પરીક્ષા માટે જે ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ પોતાની હૉલ ટિકીટ એટલે કે પ્રવેશ પત્ર ssc-cr.org, sscmpr.org અને sscwr.new પર જઈ પ્રાપ્ત કરી શકે છે. આયોગ 22 માર્ચથી 24 માર્ચ 2021 સુધી એસએસસી જેઈ પેપર 1 પરીક્ષા આયોજિત કરશે.

આવી રીતે ડાઉનલોડ કરો
- સૌથી પહેલાં આયોગની વેબસાઈટ ssc-cr.org, sscmpr.org અથવા sscwr.new પર જાઓ. જે બાદ લેફ્ટ સાઈડ પર ડાઉનલોડ એડમિટ કાર્ડનો ઉપ્શન મળશે.
- જે બાદ તમે જે પેજ પર જશો ત્યાં તમને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે.
- જે બાદ નવું પેજ ખુલશે જ્યાં Click Here to Check Status/ Download Admit Card લખેલું હશે.
- જે બાદ તમારી રજિસ્ટ્રેશન સંબંધિત જાણકારી ભરો, જે બાદ તમારું એડમિટ કાર્ડ આવી જશે.
- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો અને તેની પ્રિંટ કાઢવાનો તમને વિકલ્પ મળશે.
More From
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
