Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GMRC Recruitment 2020: ગુજરાત મેટ્રો રેલમાં 135 પદો પર ભરતી, જાણો યોગ્યતા અને શરતો

GMRC Recruitment 2020: ગુજરાત મેટ્રો રેલમાં 135 પદો પર ભરતી, જાણો યોગ્યતા અને શરતો

GMRC Recruitment 2020, ગુજરાત મેટ્રો રેલે 135 સર્વેક્ષક, સહાયક મેનેજર પદો માટે યોગય અને ઈચ્છુક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. ભરતીની જાહેરાતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ભરતી કોન્ટ્રાક્ટ બેસ પર થશે જે 3થી 5 વર્ષ માટે થશે. ગુજરાત મેટ્રોની આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને સલાહ છે કે તેઓ અરજી કરતા પહેલા ભરતીની જાહેરાતને ધ્યાનથી વાંચી લે. જીએમઆરસીમાં ઑનલાઈન અરજી માટે તમે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ જોઈ શકો છો. ઉમેદવારોની સુવિધા માટે અહીં નીચે ભરતીની જાહેરાતની લિંક આપવામાં આવી રહી છે જેને તમે પીડીએફ ફોર્મમાં જોઈ શકો છો.

job

શૈક્ષણિક યોગ્યતા

બીઈ અથવા બીટેક. પદો સંબંધિત યોગ્યતા અને અનૂભવ માટે ભરતીની જાહેરાત વાંચવી.

અરજી કરવાની છેલ્લી તારીખ

3 એપ્રિલ 2020

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 28-55 વર્ષની અંદર હોવી જોઈએ. આયુ સીમા સંબંધિત વધુ જાણકારી માટે ભરતીનું નોટિફિકેશન જુઓ.

પગાર

ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા ઉમેદવારને પદ અનુસાર 33000-280000 રૂપિયા પ્રતિ માસ સુધીનું વેતન મળશે.

ખાલી પડેલી જગ્યાઓ

સિવિલ વિભાગ માટે

  • મુખ્ય જનરલ મેનેજર/ જનરલ મેનેજર- 04
  • એડિશનલ જનરલ મેનેજર- 03
  • જોઈન્ટ જનરલ મેનેજર/સિનિયર ડીજીએમ/ ડીજીએમ- 10
  • મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર- 24
  • સિનિયર એન્જીનિયર- 30
  • સર્વેયર- 06

સિસ્ટમ, ઈલેક્ટ્રિકલ અને રોલિંગ સ્ટૉક વિભાગ માટે

  • જનરલ મેનેજર- 08
  • એડિશનલ જનરલ મેનેજર- 04
  • જોઈન્ટ જનરલ મેનેજર- 04
  • સિનિયર ડેપ્યૂટી જનરલ મેનેજર- 04
  • ડેપ્યુટી જનરલ મેનેજર- 10
  • પ્રબંધક- 08
  • સહાયક પ્રબંધક- 20

ગુજરાત મેટ્રોમાં ભરતીની જાહેરાત જોવા માટે અહીં ક્લીક કરો.
સરકારી ભરતીની મોબાઈલમાં અપડેટ મેળવવા માટે અહીં ક્લીક કરો..

અન્ય ભરતીઓ વિશે માહિતી મેળવો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X