જોક્સ : જ્યારે સમગ્ર રસાયણ શાસ્ત્ર હચમચી ગયું

Posted By:
Subscribe to Oneindia News

પતિ જમવા બેસેને પત્ની રોજ છુટું વેલણ ફેંકે..
મિત્રએ સલાહ આપી : તું એની રસોઈના વખાણ કર... તો નહીં મારે..
પતિએ જમતા જમતા 'વાહ શું દાળ છે, શું શાક છે ? બોલવાનું શરુ કર્યું...
ત્યાં તો રસોડામાંથી રમત રમતું વેલણ આવ્યું : 'રોજ હું રાંધુ છું ત્યારે મૂંગા મરે છે, ને આજે પડોશણ આપી ગઈ છે ત્યારે વખાણ યાદ આવ્યા?'

-----------------

કેટલાક લોકો તો એટલા ભયંકર વાંઢા હોય છે ને કે...

જુગાર રમવા બેસે તોય "રાણી" ના આવે

jokes

આટલું ભણવાનો શું ફાયદો...
જ્યારે તે જ ખબર ના હોય કે
"સાસરી"ને અંગ્રેજીમાં શું કહેવાય ?
ખબરો હોય તો કહો....

-----------

ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પર પપ્પુએ કર્યો વિરોધ
.
.
.
પપ્પુનું કહેવું હતું કે તે પછી આર્ટ્સ અને કોમર્સ વાળા ક્યાં જશે...???

-----------

સમગ્ર રસાયણ શાસ્ત્રને ધ્રુજાવી નાખ્યું.

શિક્ષક : કયા પ્રવાહી અને ઘન પદાર્થો ભેગાં કરવાથી ઝડપથી વાયુ બને છે?

પપ્પુ : "રસાવાલા બટેકા"

English summary
Read here few funny Gujarati Jokes on teacher and Pappu.
Please Wait while comments are loading...