નોટબંધી પર જોક્સ: બોલીવૂડ અભિનેતા નોટ બદલવા પહોચ્યા!

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધી બાદ પણ ફિલ્મી સ્ટાર્સને નોટ બદલવા માટે લાઇનોમાં ઊભા રહેવાની કોઇ જરૂર નથી. પણ માની લો જો કોઇ બોલીવૂડ સ્ટાર્સ નોટ બદલવા પહોંચે અને પોતાના ફેસમ ડાયલોગમાં કંઇક આ મુજબ બોલે તો...તે પર વાંચો આ રમૂજજોક્સ...

jokes

દિલીપ કુમાર- એ ભાઇ...એ ભાઇ કોઇ ગાડી રોકો...એ ભાઇ....નોટ બદલને દો ભાઇ...!!!

અમિતાભ બચ્ચન- હમ જહાં ખડે હોતે તે લાઇન વહાં સે શરૂ હોતી હૈ...

શત્રુધ્ન સિંહા- ખામોશશશશ...બેંક મેનેજર કહાં હૈ? આયે તો કહેના છૈનૂ આયા થા..

એ.કે. હંગલ- ઇતની લંબી લાઇન ક્યો હૈ ભાઇ?

શાહરૂખ-કકકકક કેશયર!!! બડે બડે દેશોમાં એસી છોટી છોટી નોટબંધી હોતી રહેતી હૈ, સેનોરિટા!

રાજકુમાર- નોટ બદલેંગે, જરૂર બદલેગે, લેકિન બેંક ભી હમારા હોગા, નોટ ભી હમારી હોગી ઔર તારીખ ભી હમારી હોંગી

અજીત - દેખો બરખુરદાર....તુમ્હારી બેટી હમારે પાસ હૈ, ઇસલિયે નોટ તો હમ હી પહેલે બદલેગે!

ધર્મેન્દ્ર- ગિન ગિન કે નોટ બંદલૂગાં!Tongue out

મીના કુમારી- એ ખુદા, પરવરદિગાર, મેં ક્યાં કરું, કહાં જાઉ?

રાખી- મેરે 500 ઔર 2000 કે નયે નોટ આયેગે!!!

ગબ્બર સિંહ- અરે ઓ બેંકર...લાઇન મેં કિતને આદમી થે...???

હેમા માલિની- નહીંહીહી.....મેં 2000 કે નયે નોટ કે લીયે, ઇન કુત્તો કે સામને નહીં નાચૂંગી!!Wink

અમરીશ પુરી- મુઝે નયે નોટ મિલ ગયે...હા હા હા હા...મોગેમ્બો ખુશ હુઆ!!!

English summary
Notbandhi/Demonetisatio: Jokes on Film stars changed Notes in Funny Style.
Please Wait while comments are loading...