Pics : જ્યારે સાડી જેવું સમ્પૂર્ણ વસ્ત્ર પણ ખુટી પડે છે!

અમદાવાદ, 28 ફેબ્રુઆરી : સામાન્ય રીતે સાડીને કોઈ પણ સ્ત્રી માટે એક સમ્પૂર્ણ વસ્ત્ર મનાય છે. ખાસ તો સાડી એક સમ્પૂર્ણ ભારતીય વસ્ત્ર તરીકે જાણીતી છે અને જ્યારે બૉલીવુડ અભિનેત્રીઓ આવી સાડી પહેરી લે, તો તેઓ વધુ ખીલી ઉઠે છે. જોકે અમુક સમયે એવી પરિસ્થિતિ ઊથી થઈ જાય છે કે એમ લાગે જાણે આ બૉલીવુડ દિવાઓ માટે સમ્પૂર્ણ વસ્ત્ર સાડી પણ નાની પડી ગઈ હોય.

(આ પણ વાંચો : આ શિકાર માટે જવાબદાર કોણ? અને પ્રસિદ્ધિ માટે પારદર્શિતા)

બૉલીવુડ ફિલ્મોમાં સાડી દ્વારા અભિનેત્રીઓની સુંદરતા અને કામુકતા ખિલલવાનો પ્રયત્ન થાય, તે કદાચ નિર્માતા-દિગ્દર્શક કે વ્યવસાયની દૃષ્ટિએ અથવા ફિલ્મના દૃશ્યની દૃષ્ટિએ પણ યોગ્ય હોઈ શકે, પરંતુ બૉલીવુડ અભિનેત્રીઓ જ્યારે કોઈ જાહેર સમારંભમાં સાડી પહેરી ઇતરાતા આવે અને ત્યારે જ તેમની સાડી સરકી જાય, તો અનેક લોકોના મનમાં પ્રશ્ન ઊભો થાય કે સાડી સરકી ગઈ કે સરકાવવામાં આવી?

જોકે આ પ્રશ્નનો જવાબ તો આ અભિનેત્રીઓ જ જાણતી હશે, પણ હાલ તો આપણે તસવીરોમાં જોઇએ બૉલીવુડની દિવાની સરકતી સાડીઓ.

સાડી સરકી કે સરકાવાઈ ?

સાડી સરકી કે સરકાવાઈ ?

અનુષ્કા શર્મા

સાડી સરકી કે સરકાવાઈ ?

સાડી સરકી કે સરકાવાઈ ?

દીપિકા પાદુકોણે

સાડી સરકી કે સરકાવાઈ ?

સાડી સરકી કે સરકાવાઈ ?

સેલિના જેટલી

સાડી સરકી કે સરકાવાઈ ?

સાડી સરકી કે સરકાવાઈ ?

હંસિકા મોટવાણી

સાડી સરકી કે સરકાવાઈ ?

સાડી સરકી કે સરકાવાઈ ?

કરીના કપૂર

સાડી સરકી કે સરકાવાઈ ?

સાડી સરકી કે સરકાવાઈ ?

કૅટરીના કૈફ

સાડી સરકી કે સરકાવાઈ ?

સાડી સરકી કે સરકાવાઈ ?

રિયા સેન

સાડી સરકી કે સરકાવાઈ ?

સાડી સરકી કે સરકાવાઈ ?

શ્રીદેવી

સાડી સરકી કે સરકાવાઈ ?

સાડી સરકી કે સરકાવાઈ ?

વિદ્યા બાલન

સાડી સરકી કે સરકાવાઈ ?

સાડી સરકી કે સરકાવાઈ ?

વિદ્યા માલવડે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X