કપિલ શર્મા સાથે સુનિલ ગ્રોવરનું કમબેક, ફેન્સ માટે સરપ્રાઈઝ
કપિલ શર્મા પાછા આવી રહ્યા છે પરંતુ તેઓ ફેન્સ માટે એક નહીં પરંતુ ત્રણ નવા સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે.
કપિલ શર્મા પાછા આવી રહ્યા છે પરંતુ તેઓ ફેન્સ માટે એક નહીં પરંતુ ત્રણ નવા સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છે. પહેલું સરપ્રાઈઝ તો કપિલે થોડા દિવસ પહેલા જ પોતાના નવા શૉ અંગે એલાન કર્યું છે.

જયારે એવી પણ ખબર આવી રહી છે કે કપિલ શર્મા વર્ષના અંત સુધીમાં પોતાની ગર્લફ્રેંડ ગિન્ની સાથે લગ્ન કરી શકે છે. પરંતુ તેની સાથે વધુ એક સરપ્રાઈઝ છે કે કપિલ અને સુનિલ બંને એકસાથે નવા કોમેડી શૉ ઘ્વારા કમબેક કરી રહ્યા છે.
આ પણ વાંચો: કપિલ શર્મા પોતાની ગર્લફ્રેંડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે
આ વાતનો ઈશારો જાતે કપિલ શર્માએ આપ્યો છે. કપિલે એક પેપર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે સુનિલ અને મારી વચ્ચે એક ખાસ સંબંધ છે. હાલમાં જ થોડા દિવસ પહેલા અમારી મુલાકાત થઇ હતી જ્યાં નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી રહ્યા હતા. અમારી વચ્ચે એવું કઈ પણ નથી જે સોશ્યિલ મીડિયા પર બતાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: અક્ષય અને ટ્વિકંલ કમબેક કરવા માટે કપિલ શર્માની મદદ કરશે
બની શકે કે અમે બંને એક સાથે નવા કોમેડી શૉ સાથે આવી શકીયે છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે જો આવું થયું તો સુનિલ અને કપિલની મિત્રતા શૉને ફરી ટોપ પર પહોંચાડી શકે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
