Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કુંડળીભાગ્ય સુપરસ્ટારની ફોટો રાતોરાત વાયરલ થઇ

ટીવી દુનિયામાં ખુબ જ ઓછી સ્ટાર છે જેઓ ફક્ત પોતાની ફોટોને કારણે ચર્ચામાં હોય. આ લિસ્ટમાં ઘણી સેલિબ્રિટી નામ આવે છે.

ટીવી દુનિયામાં ખુબ જ ઓછી સ્ટાર છે જેઓ ફક્ત પોતાની ફોટોને કારણે ચર્ચામાં હોય. આ લિસ્ટમાં ઘણી સેલિબ્રિટી નામ આવે છે.

પરંતુ હાલમાં ફરી એકવાર કુંડળીભાગ્યની પ્રિતો એટલે કે શ્રદ્ધા આર્યાની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે કુંડળીભાગ્ય સિરિયલ ઘ્વારા તે રાતોરાત સ્ટાર બની છે.

ત્યારપછી સોશ્યિલ મીડિયા પર તેના ફેન્સની સંખ્યા પણ વધી છે. ક્યારેક બિકીની તો ક્યારેક ટુવાલ સાથે શ્રદ્ધા આર્યાની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ વખતે સફેદ ડ્રેસમાં શ્રદ્ધા આર્યા ખુબ જ સુંદર લાગી રહી છે.

આ પણ વાંચો: બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરો વાયરલ

હંમેશા મુજબ શ્રદ્ધાની આ ફોટો પણ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ પહેલીવાર નથી આ પહેલા પણ તેની ઘણી ફોટો વાયરલ થઇ ચુકી છે.

આપને જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યા ફક્ત ટીવી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ તેને અસલી ફેમ કુંડળી ભાગ્ય સિરિયલ ઘ્વારા જ મળી.

આ પણ વાંચો: પાણીની અંદર બિકીનીમાં શમા સિકંદરે સનસની મચાવી, ફોટો વાયરલ

અહીં જુઓ શ્રદ્ધા આર્યાની કેટલીક ખાસ તસવીરો....

એક્ટિવ

એક્ટિવ

શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે.

મોડેલિંગ

મોડેલિંગ

શ્રદ્ધા આર્યાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી. તે ઘણી ફેમસ ટીવી એડમાં દેખાઈ ચુકી છે.

દિલ્હી

દિલ્હી

શ્રદ્ધા આર્યાનો જન્મ 17 ઓગસ્ટ 1987 દરમિયાન દિલ્હીમાં થયો હતો. શ્રદ્ધા આર્યા હંમેશાથી એક અભિનેત્રી બનવા માંગતી હતી.

વીડિયો ઘ્વારા

વીડિયો ઘ્વારા

ફેમ શ્રદ્ધાએ વર્ષ 2016 દરમિયાન સોનીયો હિરેયે અને વર્ષ 2018 દરમિયાન મેરી જાન વીડિયો સોન્ગમાં દેખાઈ ચુકી છે. આ બંને સોન્ગ ખુબ જ લોકપ્રિય થયા હતા.

ગેજ્યુએટ

ગેજ્યુએટ

શ્રદ્ધા આર્યાએ દિલ્હી યુનિવર્સીટીથી આર્ટ સાયન્સમાં ગેજ્યુએટ કર્યું છે. ત્યારપછી મુંબઈ આવીને તેમને એમએ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો.

ટીવી સિરિયલ

ટીવી સિરિયલ

શ્રદ્ધા આર્યા વર્ષ 2004 દરમિયાન ઇન્ડિયાઝ બેસ્ટ સીને સ્ટાર કી ખોજમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. શ્રદ્ધા આર્યા ટીવી શૉ તેરે આંગન કી, તુમ્હારી પાંખી, ડ્રિમ ગર્લ સહીત ઘણી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. પરંતુ તેને કુંડળી ભાગ્ય ઘ્વારા લોકપ્રિયતા મળી.

તમિલ, તેલુગુ અને કન્નડ

તમિલ, તેલુગુ અને કન્નડ

શ્રદ્ધા આર્યાએ હિન્દી ફિલ્મ સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સોશ્યિલ મીડિયા

સોશ્યિલ મીડિયા

શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર તે અવારનવાર પોતાની ફોટો શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરવામાં આવે તો શ્રદ્ધા આર્યા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X