એશિયાની સેક્સી સુપરસ્ટારે બ્લેક સાડીમાં કહેર મચાવ્યો
ફરી એકવાર એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ તહેલકો મચાવ્યો છે. નિયા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેની કોઈને કોઈ ફોટો વાયરલ થતી જ રહે છે.
ફરી એકવાર એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ તહેલકો મચાવ્યો છે. નિયા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેની કોઈને કોઈ ફોટો વાયરલ થતી જ રહે છે. આ વખતે પણ નિયા શર્માની ફોટોએ સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.
નિયા શર્માએ આ વખતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક સાડીમાં ખુબ જ સેક્સી ફોટો પોસ્ટ કરી છે. આ ફોટો જોઈને તમે પણ દીવાના થઇ જશો.
સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાવવાની સાથે નિયા શર્માની આ ફોટો મોસ્ટ સેક્સી ફોટો માનવામાં આવી રહી છે. હાલમાં નિયા શર્મા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.
આ પણ વાંચો: બિગ બૉસના ઘરમાં આ સેક્સી સ્ટારની એન્ટ્રી, જુઓ હોશ ઉડાવી દે તેવી તસવીરો
આપને જણાવી દઈએ કે ગોલ્ડ એવોર્ડ 2016 દરમિયાન નિયા શર્માએ આજ પ્રકારની બોલ્ડ ડ્રેસ પહેરી હતી, જે ખુબ જ લાઈમલાઈટમાં રહી હતી.
આ પણ વાંચો: એકવાર ફરી સેક્સી સુપરસ્ટારે સનસની મચાવી, એકલામાં જુઓ ફોટો
એક નજર કરો નિયા શર્માની કેટલીક એવી તસવીરો પર જેને સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી દીધી.

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ
નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા
નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર
આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

ફોટોશૂટ
નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે. તેણે સિલ્કી વ્હાઇટ આઉટફિટ સાથે સનગ્લાસ અને ડાર્ક લિપસ્ટિકમાં સુંદર લાગી રહી છે.

હોટ ફોટોઝ
નિયા શર્માએ પોતાના દરેક ફોટોમાં જાણે એ વાત સાબિત કરી છે કે, તેને એશિયાની સેક્સીએસ્ટ વુમનનું ટેગ શા માટે મળ્યું છે. આ ટેગ મળ્યાના થોડા સમય બાદ જ તેણે બિકિનીમાં ફોટો શૂટ કરાવતાં તે ફરી ચર્ચામાં આવી હતી.

સાસ બહુ નહીં
નિયા શર્માએ હાલમાં જ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેને હવે ટીવી શૉમાં રસ નથી. તેનું ફોકસ હવે સાસ બહુ ટીવી શૉ પર નથી.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
