Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વર્ષ 2018 ની સૌથી સેક્સી ફોટો, નિયા શર્માએ બધી હદો પાર કરી

ફરી એકવાર ટીવીની સુપરસ્ટારે પોતાની સેક્સી તસવીરો ઘ્વારા સનસની મચાવી છે. અહીં અમે એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્મા વિશે વાત કરી રહ્યા છે.

ફરી એકવાર ટીવીની સુપરસ્ટારે પોતાની સેક્સી તસવીરો ઘ્વારા સનસની મચાવી છે. અહીં અમે એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્મા વિશે વાત કરી રહ્યા છે. નિયા શર્મા હંમેશા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

આ વખતે નિયા શર્માએ સફેદ ડ્રેસમાં ખુબ જ બોલ્ડ ફોટો શેર કરી છે. નિયા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત "એક હજારો મેં મેરી બહેન હૈ" ઘ્વારા કરી કરી.

View this post on Instagram

Taki Taki Taki Taki...Rumba!

A post shared by Nia Sharma (@niasharma90) on

આ સીરિયલમાં તે પેરેલલ લીડમાં રહી, પરંતુ તેની ઈમેજમાં જોરદાર બદલાવ ત્યારે આવ્યો જયારે તેને જમાઈ રાજા સિરિયલ માટે પસંદ કરવામાં આવી. હાલમાં તે ઇશ્ક મેં મરજાવા શૉમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો: પહેલીવાર મોની રોયે ટોપલેસ ફોટો શેર કરી, તસવીરો ચોંકાવી દેશે

જમાઈ રાજા સિરિયલ ઓફ એર થયા પછી નિયા શર્માએ પોતાને પુરી રીતે બોલ્ડ કરી નાખી. વિક્રમ ભટ્ટની વેબસીરીઝ ટ્વિસ્ટેડ માં નિયા શર્મા ખુબ જ સેક્સી અને બોલ્ડ લૂકમાં જોવા મળી.

નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. આ વખતે પણ નિયા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટો શેર કરી છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

આ પણ વાંચો: નેહા પોડસે બ્લેક ડ્રેસમાં સેક્સી લાગી રહી છે, નજર હટાવવી મુશ્કિલ

એક નજર કરો નિયા શર્માની કેટલીક એવી તસવીરો પર જેને સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી દીધી....

એક હજારોં મેં મેરી બહેના હૈ

એક હજારોં મેં મેરી બહેના હૈ

નિયા શર્માએ એક હજારોં મેં મેરી બહેના હૈ શૉ ઘ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

ફોટોશૂટ

ફોટોશૂટ

નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે.

હોટ ફોટોઝ

હોટ ફોટોઝ

નિયા શર્માએ પોતાના દરેક ફોટોમાં જાણે એ વાત સાબિત કરી છે કે, તેને એશિયાની સેક્સીએસ્ટ વુમનનું ટેગ શા માટે મળ્યું છે.

સાસ બહુ નહીં

સાસ બહુ નહીં

નિયા શર્માએ હાલમાં જ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેને હવે ટીવી શૉમાં રસ નથી. તેનું ફોકસ હવે સાસ બહુ ટીવી શૉ પર નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X