ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદરની લેટેસ્ટ ફોટો વાયરલ
આ વાતમાં કોઈ જ શંકા નથી કે સોશ્યિલ મીડિયાએ ઘણી ટીવી સ્ટારને સુપરસ્ટાર બનવાની તક આપી છે.
આ વાતમાં કોઈ જ શંકા નથી કે સોશ્યિલ મીડિયાએ ઘણી ટીવી સ્ટારને સુપરસ્ટાર બનવાની તક આપી છે. તેને કારણે ટીવીની ઘણી સ્ટાર અભિનેત્રીઓ છે જેઓ ફક્ત સોશ્યિલ મીડિયા પર પોતાની ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે.
આ લિસ્ટમાં શમા સિકંદરનું નામ શામિલ છે. શમા સિકંદર હાલમાં ટીવી અને ફિલ્મોથી દૂર છે, પરંતુ તે પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે ઇન્સ્ટાગ્રામનો સહારો લઇ રહી છે.
View this post on InstagramA post shared by Shama Sikander (@shamasikander) on
ટીવીની લોકપ્રિય અભિનેત્રી શમા સિકંદર પોતાની વાયરલ ફોટોને કારણે સતત ચર્ચામાં છે. શમા સિકંદરે ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટોમાં બધી જ હદ પાર કરી છે.
આ પણ વાંચો: 2018 ની સૌથી સેક્સી રાગિનીની કાતિલ અદાઓ, ફોટો વાયરલ
શમા સિકંદરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ અને સેક્સી તસ્વીરોથી ભરેલું છે. આ વખતની ફોટો હંમેશા મુજબ તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. શમા સિકંદર તેની રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. ફરી એકવાર તેની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે.
View this post on InstagramA post shared by Shama Sikander (@shamasikander) on
શમા સિકંદરની કેટલીક તસવીરો, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..
આ પણ વાંચો: રાતોરાત પતિ સાથે ચંદ્રમુખી ચૌટાલાની આવી ફોટો વાયરલ

યે મેરી લાઈફ હૈ
આપને જણાવી દઈએ કે શમા સિકંદર ટીવી શૉ "યે મેરી લાઈફ હૈ" માં એક સિમ્પલ યુવતીના રોલમાં ખુબ જ લોકપ્રિય થઇ હતી. ઘણા દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યા પછી શમા સિકંદરે એક ગ્લેમરસ સ્ટાર તરીકે શાનદાર કમબેક કર્યું.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ
શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક
શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ
શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
