• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત-મેનીટોબા વચ્ચે પરસ્પર ભાગીદારીના સંબંધો વિક્સાવાશે

|

ગાંધીનગર, 8 ફેબ્રુઆરીઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજ્ન્ય મુલાકાત આજે કેનેડાના મેનીટોબા પ્રોવિન્સના પ્રિમીયર ગ્રેગ સેલીંગ્નર (Mr. Greg Salinger)ના નેતૃત્વમાં ગુજરાત આવેલા બિઝનેસટ્રેડ મિશને લીધી હતી અને ગુજરાત સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહભાગીતાની વ્યાપક સંભાવના અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.

મેનીટોબા પ્રોવિન્સના આ પ્રિમીયર પહેલીવાર ભારતની મૂલાકાતે આવેલા છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અપ્રતિમ સફળતાના સંદર્ભમાં મુખ્યમંત્રીને પ્રગતિશીલ નેતૃત્વ માટે તેમણે અભિનંદન આપ્યા હતા અને ગુજરાત તથા મેનીટોબા પ્રોવિન્સ વચ્ચે પરસ્પર ભાગીદારીના કયાં ક્ષેત્રો છે તેની ચર્ચા કરી હતી.

મેનીટોબા પ્રોવિન્સ રિન્યુએબલ એનર્જી, એગ્રો ફૂડ પ્રોસેસિંગ, પોર્ટકોસ્ટલ કોરિડોર, એરોસ્પેસ મેન્યુફેકચરીંગ, ફૂડ સિકયોરિટી ટેકનોલોજી, એગ્રો એન્જીનિયરીંગ રિસર્ચ જેવા ક્ષેત્રોમાં અગ્રણી છે અને ગુજરાત સાથે ભાગીદારીની ઉજ્જવળ સંભાવના ધરાવે છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ફેબ્રુઆરીના અંતમાં મેનીટોબામાં આયોજિત સ્કીલ સમિટમાં ગુજરાત ભાગ લેશે તેમ જણાવ્યું હતું અને એગ્રો ફૂડ પ્રોસેસિંગ, ફૂડ ટેકનોલોજી ટ્રાન્સફર, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં સહકારીતા, પોર્ટ એન્ડ કોસ્ટલ ડેવલપમેન્ટમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે સહયોગ, એગ્રીકલ્ચર એન્જીનિયરીંગ એજ્યુકેશન ક્ષેત્રમાં ગુજરાતની કૃષિ યુનિવર્સિટી સાથે સહયોગ, ડિફેન્સ ઇક્વીપમેન્ટ અને એરોસ્પેસ કોમ્પોનન્ટ મેન્યુફેકચરીંગ સેકટરમાં ભાગીદારી જેવા વિવિધ વિષયોમાં ગુજરાત અને મેનીટોબા પ્રોવિન્સ વચ્ચે પરસ્પર ભાગીદારી વિકસાવવાની સંભાવના માટે ભૂમિકા આપી હતી. ગ્રેગ સેલિન્ગરે મેનીટોબા પ્રોવિન્સની સરકાર ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય સાથેના સંબંધોને સુદ્રઢ બનાવવાની પ્રતિબધ્ધતા ધરાવે છે તેમ જણાવ્યું હતું.

મેનીટોબા પ્રોવિન્સના ડેલિગેશનમાં તેના ચીફ સેક્રેટરી અન્ના રોથેની, બી. ઝાએલએલએ, અન્ય પદાધિકારીઓ અને ભારતમાં મેનીટોબાના પ્રતિનિધિ કમિશ્નર જગત શાહ તથા ગુજરાત સરકારના ઉદ્યોગ અગ્ર સચિવ એમ. શાહુએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

સ્ટેટ ટ્રેડ મિશનની મુખ્યમંત્રીની સાથે ફળદાયી સૌજ્ન્ય મુલાકાત

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજ્ન્ય મુલાકાત આજે કેનેડાના મેનીટોબા પ્રોવિન્સના પ્રિમીયર ગ્રેગ સેલીંગ્નર (Mr. Greg Salinger)ના નેતૃત્વમાં ગુજરાત આવેલા બિઝનેસટ્રેડ મિશને લીધી હતી અને ગુજરાત સાથે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ અને સહભાગીતાની વ્યાપક સંભાવના અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.

English summary
On the morning of Thursday 7th February 2013 the premier of Canada’s Manitoba Province Greg Selinger and a Business Trade Mission led by him called on Narendra Modi in Gandhinagar. The delegation expressed their desire to strengthen cooperation with Gujarat in various sectors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more