For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં હાઇટેક ટેકનોલોજીથી બને છે મિડ ડે મીલ

|
Google Oneindia Gujarati News

સુરત, 26 જુલાઇ : ગુજરાતના સુરતમાં સરકારી શાળાઓ માટે તૈયાર કરવામાં આવતું મિડે મીલ માટે હાઇટેક ટેકનોલોજીનો પ્રયોગ કરવામાં આવે છે. બિહારના છપરામાં સર્જાયેલી કરુણાંતિકાનું આખરે જવાબદાર વ્યક્તિ કોણ? શું આ મધ્યાહન ભોજન આપવું માત્ર એક ઉપકાર કે ફરજ બની ગયું છે. જોકે ગુજરાતની વાત કરીએ તો અત્રે કંઇક જુદી જ રીતે કાર્ય કરવામાં આવે છે.

ગુજરાતના સુરતમાં સરકારી શાળા માટે મિડ ડે મીલ બનાવનાર સ્વયંમ સેવી સંસ્થાની દરેક વસ્તુઓ હાઇટેક હોય છે. ભલે તે રોટલી બનાવવાનું મશીન હોય કે ભાત બનાવવાનું. ફક્ત લોટ અને પાણી ભેળવીને મશીનમાં રાખી દો. લોટ એની જાતે જ મશીનમાં બંધાઇ જશે, અને એક કલાકમાં ચાલીસ હજાર રોટલીઓ બનવા લાગશે, કોઇના પણ હાથ લગાવ્યા વગર. જે ડબ્બામાં પણ પેક થઇ જાય છે.

અત્રે ભાત બનાવવા માટે છ વિશાળ સ્ટીમના કુકર છે. એક કુકરમાં દસ મિનિટમાં 100 કિલો ચોખા બની જાય છે. બે મોટા બોયલર જેવા વાસણમાં દાળ તૈયાર કરવામાં આવે છે. બધું જ ખાવાનું પેક કરીને વિશેષ ગાડીમાં શાળા સુધી પહોંચાડવામાં આવે છે.

અક્ષય પાત્રમાં તૈયાર કરવામાં આવેલ ભોજન બાળકો સુધી પહોંચાડવા પર પણ ગરમ રહે છે. પહેલા જે 30 ટકાથી ઓછા બાળકો મિડ ડે મીલ આરોગતા હતા. હવે એ આંકડો 90 ટકાએ પહોંચી ગયો છે.

એક બાજું જ્યાં દેશભરમાં મિડ ડે મીલ પર સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે ગુજરાતના સુરતમાં અક્ષય પાત્રથી અન્ય રાજ્યોએ શીખ લેવાની જરૂરત છે. શીખ એટલી જ કે માત્ર થોડા રૂપિયા માટે નાના ફૂલકાઓના જિંદગી સાથે રમત ના કરવામાં આવે.

લોટ

લોટ

ફક્ત લોટ અને પાણી ભેળવીને મશીનમાં રાખી દો. લોટ એની જાતે જ મશીનમાં બંધાઇ જશે

એક કલાકમાં ચાલીસ હજાર રોટલીઓ

એક કલાકમાં ચાલીસ હજાર રોટલીઓ

લોટ એની જાતે જ મશીનમાં બંધાઇ જશે, અને એક કલાકમાં ચાલીસ હજાર રોટલીઓ બનવા લાગશે.

મશીનમાં બની ચપાતી

મશીનમાં બની ચપાતી

ફક્ત લોટ અને પાણી ભેળવીને મશીનમાં રાખી દો. લોટ એની જાતે જ મશીનમાં બંધાઇ જશે, અને એક કલાકમાં ચાલીસ હજાર રોટલીઓ બનવા લાગશે, કોઇના પણ હાથ લગાવ્યા વગર. જે ડબ્બામાં પણ પેક થઇ જાય છે.

ચોખા પણ મશીનમાં

ચોખા પણ મશીનમાં

અત્રે ભાત બનાવવા માટે છ વિશાળ સ્ટીમના કુકર છે. એક કુકરમાં દસ મિનિટમાં 100 કિલો ચોખા બની જાય છે.

ચોખા

ચોખા

ભાત બનાવવા માટે છ વિશાળ સ્ટીમના કુકર છે. એક કુકરમાં દસ મિનિટમાં 100 કિલો ચોખા બની જાય છે.

દાળ તૈયાર

દાળ તૈયાર

બે મોટા બોયલર જેવા વાસણમાં દાળ તૈયાર કરવામાં આવે છે. બધું જ ખાવાનું પેક કરીને વિશેષ ગાડીમાં શાળા સુધી પહોંચાડવામાં આવે છે.

અક્ષય પાત્ર તૈયાર

અક્ષય પાત્ર તૈયાર

બધું જ ખાવાનું પેક કરીને વિશેષ ગાડીમાં શાળા સુધી પહોંચાડવામાં આવે છે. અક્ષય પાત્રમાં તૈયાર કરવામાં આવેલ ભોજન બાળકો સુધી પહોંચાડવા પર પણ ગરમ રહે છે. પહેલા જે 30 ટકાથી ઓછા બાળકો મિડ ડે મીલ આરોગતા હતા. હવે એ આંકડો 90 ટકાએ પહોંચી ગયો છે.

અક્ષય પાત્રની આખી પ્રક્રિયા

અક્ષય પાત્રની આખી પ્રક્રિયા જુઓ વીડિયોમાં...
સૌજન્ય : સહારા સમય ન્યૂઝ

English summary
Gujarat giving fresh mid day meal by high technology instead of other state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X