For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત સમ્મેલન પહેલા વિદેશી મહેમાનોને મળ્યા મોદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 જાન્યુઆરી: આજથી શરૂ થઇ રહેલા 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015' પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના ભૂતાની સમકક્ષ શેરિંગ તોબગે સહિત ઘણા વિદેશી ગણમાન્ય અતિથિયો સાથે મુલાતાક કરી હતી, અને વ્યાપાર, આર્થિક સંબંધ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી.

આજે બપોરે અત્રે સમિટમાં ભાગ લેવા માટે આવેલા બ્રિટેન, જાપાન, સિંગાપુર, સહિત ઘણા અન્ય દેશોના વિભિન્ન પ્રતિનિધિમંડળોના નેતાઓ સાથે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી.

modi
મોદી અને તોબગેએ અસમમાં બોડો ઉગ્રવાદીઓ તરફથી કરવામાં આવેલા હુમલાઓ બાદ હાલના સમયમાં રક્ષા સહયોગના પાસા પર પ્રમુખતાથી ચર્ચા કરી.

એક અધિકારિક સૂત્રએ જણાવ્યું 'તેઓ આ વાત પર સહમત થયા કે આગળ વધવાનો સારી રીત એ છે કે સહયોગ અને સમન્વયનો પ્રયાસ કરવામાં આવે.' પોલેન્ડના ઉપ-વડાપ્રધાન જે પાઇશોચિસ્કી સાથે મુલાકાત દરમિયાન મોદીએ 'મેક ઇન ઇન્ડિયા'ની પહેલ દ્વારા સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી. તેમણે ખનન ક્ષેત્રમાં સહયોગની સંભાવનાઓ પર પણ ચર્ચા કરી.

English summary
Narendra Modi meed Delegations before Vibrant Gujarat Summit 2015 start.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X