For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo: પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 જાન્યુઆરી: બાળકો સહિ‌ત પતંગરસિકો લાંબા સમયથી ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે હવે ઉતરાયણ આડે એક દિવસ જ બાકી હોવાથી પતંગ રસિકો બજારમાં ઉમડી પડ્યાં છે. આ વખતે ભાવમાં ૧પથી ૨૦ ટકા જેટલો વધારો થયો હોવા છતાં પતંગ રસિકો મોંધવારીની ચિંતા કર્યા વિના મનમૂકીને ખરીદી કરતાં જોવા મળી રહ્યાં છે. રંગારા અને પતંગના વેપારીઓની દુકાનો પર મોડી રાત સુધી ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. બજારમાં વિવિધ પ્રકારની પતંગ, દોરી, ગુબ્બારા અને અવનવી આઇટમોનું વેચાણ વધી રહ્યું છે.

makar-sankranti

ગાંધીનગરના સેક્ટર-7માં પતંગ-દોરીનો વેપાર કરતાં સુભાષભાઇ દંતાણીએ જણાવ્યું હતું કે કેટલાક પતંગરસિકો કાચી દોરીનાં રીલ ખરીદીને રૂ.પ૦ પ્રતિ ૧ હજાર વારના ભાવે પણ માંજો પાઈને દોરી વાપરે છે. તો મોટાભાગના લોકો આ બધી માથાકુટમાં પડવા માંગતા વિના તૈયાર દોરીની ફીરકી ખરીદવાનું પસંદ કરે છે.

આ વખતે બજારમાં ત્રિવેણી રોકેટ, કાટચીલ, તુક્કલ, ઢાલ જેવી વેરાયલી બજારમાં જોવા મળી છે. આ પતંગની 1 કોડીની કિંમત 70 રૂપિયાથી માંડીને 400 રૂપિયા સુધીની છે. રાત્રે પતંગબાજીની મજા માણવા માટે પતંગ રસિકો ટુક્કલ ઉડાવવાનું પણ પતંગ રસિકો ચૂકતા નથી.-તમામ તસવીરો કર્નલ કુમારદુષ્યંત

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

પતંગ બજારમાં વિવિધ પ્રકારની પતંગ, દોરી, ગુબ્બારા અને અવનવી આઇટમોનું વેચાણ વધી રહ્યું છે.આ પતંગની 1 કોડીની કિંમત 70 રૂપિયાથી માંડીને 400 રૂપિયા સુધીની છે.

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

આ વખતે બજારમાં ત્રિવેણી રોકેટ, કાટચીલ, તુક્કલ, ઢાલ જેવી વેરાયલી બજારમાં જોવા મળી છે. આ પતંગની 1 કોડીની કિંમત 70 રૂપિયાથી માંડીને 400 રૂપિયા સુધીની છે.

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

કેટલાક પતંગરસિકો કાચી દોરીનાં રીલ ખરીદીને રૂ.પ૦ પ્રતિ ૧ હજાર વારના ભાવે પણ માંજો પાઈને દોરી વાપરે છે. તો મોટાભાગના લોકો આ બધી માથાકુટમાં પડ્યા વિના તૈયાર દોરીની ફીરકી ખરીદવાનું પસંદ કરે છે. જેમાં સુરતી ભગવાનદાસ, રિયાસત, પાન્ડા અને બરેલી દોરી હોટ ફેવરિટ છે.

આ વખતે બજારમાં ત્રિવેણી રોકેટ, કાટચીલ, તુક્કલ, ઢાલ જેવી વેરાયલી બજારમાં જોવા મળી રહી છે.

દોરીમાં ૬ તાર, ૯ તાર અને ૧૨ તાર, ઉપરાંત નવરંગ વેરાયટી પણ આવતી હોય છે. એક હજાર વારની ફીરકીના ભાવ રૂ.૧૦૦થી લઈને ૨૦૦ સુધી, બે હજાર વારનો રૂ.૨પ૦થી ૪૦૦, તો પાંચ હજાર વારની ફીરકીના રૂ.૭૦૦થી ૧૨૦૦નો ભાવ ચાલી રહ્યો છે.

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

બાળકો તેમજ મોટેરાઓ માટે બજારમાં રૂ.૧૦થી લઈને રૂ.૨૦૦ સુધીનાં હોરર માસ્ક, વિવિધ પ્રકારની ટોપી, ચશ્મા અને બ્યૂગલ ઉપરાંત અવનવા કલરવાળા વાળની વીગ પણ ઉપલબ્ધ છે.

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

કેટલાક પતંગરસિકો કાચી દોરીનાં રીલ ખરીદીને રૂ.પ૦ પ્રતિ ૧ હજાર વારના ભાવે પણ માંજો પાઈને દોરી વાપરે છે.

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

પતંગ બજારમાં જામી પતંગ રસિકોની ભીડ

આ વખતે ભાવમાં ૧પથી ૨૦ ટકા જેટલો વધારો થયો હોવા છતાં પતંગરસિકોએ મોંધવારીની ચિંતા કર્યા વિના મનમૂકીને ખરીદી કરી રહ્યા છે.

English summary
It's business time for kite vendors in Gujarat as Uttarayan is only one day to go.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X