For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતનું જાંબુઘોડા, જ્યાં સફેદ કેસુડો મહેકાવે છે તેની મહેક

By Super
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 26 ફેબ્રુઆરીઃ ફેબ્રુઆરી પૂર્ણતાના આરે છે, આવતા મહિને એટલે કે માર્ચ મહિનાની 27મી માર્ચે રંગોનો તહેવાર હોળી છે, હોળી અને ધૂળેટીમાં ગુજરાત આખું રંગબેરંગી થઇ જાય છે, નાના હોય કે મોટેરા તમામ રંગોના આ તહેવારને ઉજવે છે. પરંતુ અહીં વાત રંગોના એ તહેવારની નહીં પરંતુ આ તહેવારને પોતાની મહેક અને રંગથી સુશોભિત કરી દેતા કેસુડાંની કરવાની છે. આમ તો કેસુડાંનો કેસરી રંગ હોય છે, પરંતુ અનેક સ્થળોએ સફેદ કેસુડો પણ જોવા મળે છે. આવો જ એક વિસ્તાર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા જાંબુઘોડા અભ્યારણ્ય છે. જ્યાં ખાખરના વૃક્ષ પર કેસરી કેસુડો નહીં પરંતુ સફેદ કેસુડો થાય છે.

ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢ પાસે આવેલું જાંબુઘોડા કુદરતી સૌંદર્યતાનો ખજાનો છે અને આ જ ખજાનામાં કુદરતની આ ઔષધી સમો કેસુડો પણ આવેલો છે. ચારે તરફ હર્યાભર્યા વાતવરણથી સજેલા જાંબુઘોડાના જંગલમાં તમને સફેદ કેસુડો જોવા મળી જશે. જો કે, રસપ્રદ વાત એ છે કે અહીં અનેક કેસુડાં આપતા ખાખરના વૃક્ષો છે પરંતુ આ બધાની વચ્ચે એક વૃક્ષ એવું પણ છે જે સફેદ કેસુડો આપીને બધાથી પોતાને અલગ પાડી આકર્ષણનું કેન્દ્ર આસપાસના ગ્રામજનો અને ત્યાંથી પસાર થતાં યાત્રાળું માટે બની રહે છે. આ ખાખરના વૃક્ષ પર સફેદ પીડાશ પડતાં કેસુડાંના પુષ્પો જોવા માળે છે.

સફેદ કેસુડાનું મહત્વ

કેટલીક પૌરાણિક વાતો અને કથા પર ધ્યાન આપીએ તો, એવું કહેવામાં આવે છે કે સફેદ કેસુડાંમાં એક દિવ્ય શક્તિ રહેલી છે. આયુર્વેદોમાં નોંધવામાં આવ્યું છે કે, તે એક દૈવી વૃક્ષ જેટલું માહાત્મ્ય ધરાવે છે. સફેદ ખાખરમાં આકાશ અને પાતાળમાં જોઇ શકવાની શક્તિ હોવાનું પણ કહેવામાં આવે છે. તાંત્રિકોની દ્રષ્ટિએ પણ આ વૃક્ષ અનેક ઘણું અકલ્પનીય મહત્વ ધરાવતું હોવાનું પણ આસપાસના લોકોનું કહેવું છે.

ફાગુણ આવે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં કેસુડાંના ફૂલો જોવા મડે છે . સમાન્યતઃ ખાખરના વૃક્ષ પર લગતા કેસુડાંના પુષ્પો કેસરી અને પીડાસ્પદતા હોય છે. જ્યારે જાંબુઘોડા અભયારણ્યમાં એક ખાખરના વૃક્ષ પર સફેદ પીડાશ પડતાં કેસુડાંના પુષ્પો જોવા માળે છે. આયુર્વેદોમાં એક દૈવી વૃક્ષ તરીકેનું માહાત્મ્ય ધરાવતો સફેદ ખાખર આકાસ , પાતાળમાં જોઈ શકવાની શક્તિ આપનાર વ્રૂક્ષ હોવાનું પણ કહેવાય છે . તાંત્રિકો ની દ્રષ્ટિએ પણ આ વૃક્ષ અનેક ઘણું અકલ્પનીય મહત્વ ધરાવે છે.

તસવીરો:પુષ્પેંદ્ર રાઠોડ , જાંબુઘોડા

ગુજરાતની ગોદમાં છૂપાયેલું જાંબુઘોડા, જ્યાં સફેદ કેસુડો મહેકાવે છે તેની મહેક

જાંબુઘોડા અભયારણ્યમાં એક ખાખરના વૃક્ષ પર સફેદ પીડાશ પડતાં કેસુડાંના પુષ્પો જોવા માળે છે. આયુર્વેદોમાં એક દૈવી વૃક્ષ તરીકેનું માહાત્મ્ય ધરાવતો સફેદ ખાખર આકાસ , પાતાળમાં જોઈ શકવાની શક્તિ આપનાર વ્રૂક્ષ હોવાનું પણ કહેવાય છે . તાંત્રિકો ની દ્રષ્ટિએ પણ આ વૃક્ષ અનેક ઘણું અકલ્પનીય મહત્વ ધરાવે છે.

English summary
white palash tree found in Jambughoda Wild Life Sanctuary of gujarat, near vadodara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X