For Quick Alerts
For Daily Alerts
સિલિગુડીની બજારમાં લાગી ભીષણ આગ, 7 દુકાનો લપેટામાં આવી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ભીષણ આગ લાગવાના અહેવાલ સામે આવ્યા છે. આ આગ સિલિગુડી સ્થિત રવિન્દ્ર નગર માર્કેટમાં લાગી છે. આગ લાગવાનો અહેવાલ મળતા ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ એટલી ભીષણ છે કે તેણે દુકાનોને પોતાના લપેટામાં લઈ લીધી છે. અત્યાર સુધી આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ હોવાના અહેવાલ મળ્યા નથી. ઘટના સ્થળે હાજર ફાયર ફાયટર આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા છે.
શાહીન બાગમાં ફાયરિંગનો આરોપી કપિલ આપનો સભ્ય, ફોટાના આધારે પોલિસનો દાવો