ઘરમાં મળી પત્નીની લાશ, PAC જવાન પર દહેજ અને હત્યાનો કેસ

ઉત્તરપ્રદેશમાં મથુરામાં પીએસી જવાનની પત્નીની રહસ્યમય સ્થિતિમાં મૌત થઇ ગઈ. પરિજનોએ મહિલાની મૌત પછી પીએસી જવાન સહીત તેના પરિવાર પર દહેજ અને હત્યાનો કેસ દાખલ કરાવ્યો છે.

ઉત્તરપ્રદેશમાં મથુરામાં પીએસી જવાનની પત્નીની રહસ્યમય સ્થિતિમાં મૌત થઇ ગઈ. પરિજનોએ મહિલાની મૌત પછી પીએસી જવાન સહીત તેના પરિવાર પર દહેજ અને હત્યાનો કેસ દાખલ કરાવ્યો છે. પરિજનો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે પીએસી જવાન તેમની દીકરીનું શોષણ કરતો હતો. હાલમાં પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદ પર કેસ નોંધીને તપાસ શરુ કરી દીધી છે.

mathura

મળતી જાણકારી અનુસાર આખો મામલો મથુરા જિલ્લાના હાઇવે ચોકી ક્ષેત્રના ચાણક્યપુરી વિસ્તારનો છે. પીએસી જવાન સુનીલની પત્ની સરસ્વતીની મંગળવારે રાત્રે રહસ્યમય પરિસ્થિતિમાં મૌત થઇ ગઈ. ઘટનાની સૂચના પર પહોંચેલી પોલીસે મહિલાની લાશને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પોલીસે મૃતક મહિલાના પરિજનોને તેના વિશે સૂચના આપી. પરિજનો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમની દીકરીના ગળા પર ચોટ લાગવાના નિશાન છે.

આ પણ વાંચો: બે બહેનોએ એક સાથે ફાંસી લગાવી, કારણ તમને હેરાન કરી દેશે

જયારે મૃત્તિકાનાં પતિ સુનિલ અનુસાર તેને ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. મૃત્તિકા સરસ્વતીના ભાઈની ફરિયાદ પર સુનિલ સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર મહિલાના લગ્ન 6 વર્ષ પહેલા સુનિલ સાથે થયા હતા. સુનિલ પીએસી બટાલિયન 41 ગાઝિયાબાદમાં તેનાદ છે, જે મથુરાથી આવ્યો છે. સરસ્વતીને બે બાળકો પણ છે. રાત્રે સરસ્વતીની હત્યા કરી દેવામાં આવી. પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ આગળની કાર્યવાહી કરાવમાં આવશે.

આ પણ વાંચો: પ્રેમજાળમાં ફસાવીને સિપાહીએ બીએડ છાત્રા સાથે દુષ્કર્મ કર્યું, સુસાઇડ નોટમાં લખી આખી કહાની

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X