For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : વિદેશી ભક્તોને આકર્ષતો રંગબેરંગી કુંભ મેળો

|
Google Oneindia Gujarati News

અલ્હાબાદ, 21 જાન્યુઆરી : ઉત્તર પ્રદેશમાં આવેલા અલ્હાબાદમાં 12 વર્ષ પછી ફરી એકવાર કુંભ મેળો યોજાયો છે. 14 જાન્યુઆરી, 2013થી શરૂ થયેલો મહાકુંભ 55 દિવસ ચાલવાનો છે. માનવામાં આવે છે કે અલ્હાબાદનો કુંભ મેળો દુનિયાનું સૌથી મોટું ધાર્મિક આયોજન અથવા ધાર્મિક મેળો છે. આ વર્ષના મહાકુંભ માટે ધારણા કરવામાં આવી છે કે 55 દિવસોમાં અંદાજે 10 કરોડ લોકો પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરીને પાવન થશે. આ મહાકુંભમાં દેશના વિવિધ પ્રદેશમાંથી આવેલા સાધુ-સંતો, બાવાઓ અને શ્રદ્ધાળુઓની સાથે વિદેશી ભક્તો પણ જોડાયા છે. ભક્તિના અનેક રંગ દર્શાવતા કુંભ મેળાને જોવા માટે વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ત્યારે જોઇએ મહાકુંભની રંગીન તસવીરો...

મહાકુંભની રંગીન તસવીરો...

મહાકુંભની રંગીન તસવીરો...

હરિભક્તિના તાલે ઝુમતા વિદેશી શ્રદ્ધાળુઓ

મહાકુંભની રંગીન તસવીરો...

મહાકુંભની રંગીન તસવીરો...

ભારતીય ધર્મના રંગમાં રંગાયેલી વિદેશી મહિલા ખંજરી અને મંજીરાની ધૂનો પર નાચી રહી છે.

મહાકુંભની રંગીન તસવીરો...

મહાકુંભની રંગીન તસવીરો...

પવિત્ર ગંગામાં સ્નાન કરી પાવન થઇ રહેલી મહિલાઓ

મહાકુંભની રંગીન તસવીરો...

મહાકુંભની રંગીન તસવીરો...

મહા આરતીથી અલ્હાબાદની દરેક સાંજે સોનેરી બને છે

મહાકુંભની રંગીન તસવીરો...

મહાકુંભની રંગીન તસવીરો...

મહા કુંભમાં હાથીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બને છે

મહાકુંભની રંગીન તસવીરો...

મહાકુંભની રંગીન તસવીરો...

એક સાદુ પોતાની માળા સરખી કરી રહ્યો છે

મહાકુંભની રંગીન તસવીરો...

મહાકુંભની રંગીન તસવીરો...

મુસ્લિમ બિરાદરોએ ગંગામાં કચરો સાફ કરી સાંપ્રદાયિક દાખલો બેસાડ્યો હતો.

મહાકુંભના મોટા આંકડા : ખર્ચ 200 કરોડ, બિઝનેસ 12,000 કરોડ - વાંચવા માટે અહીં ક્લિક કરો

English summary
Colourful Kumbh mela attracts foreign devotees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X