For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Joshmath બાદ હવે યૂપીના અલીગઢમાં પણ ઘરોમાં તિરાડ, ઘરોમાં તિરાડ પડતા લોકો ઘર છોડવા મજબૂર

ઉત્તર પર્દેશના અલીગઢ જિલ્લના ગામોમાં અમુક ઘરોમાં તીરાડ પડતા લોકોમાં ડરનો માહોલ બન્યો છે. લોકો ઘરી છોડવા મજબુર બન્યા છે. લોકોએ ઘરમાં તીરાડ પડવામાટે નગર નીગમને જવાબદાર ઠેરવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઉતરાખંડના જોશીમઠ વિસ્તારમાં જમીન ધસવાની ભયાનક તસવીર સામે આવી રહી છે. આવુ જ કઇ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લમાના કનવરીગઝમાં જોવા મળી રહ્યુ છે. અડધા ડઝન જેલા ઘરોમાં પણ તીરાડ પડી ગઇ છે. આ તિરાડને જોતા પરીવાર અત્યારે ડરના માહોલમાં જીવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર અંદાજે બે દર્જન મકાનોની દિવાલોમાં તિરાડ પડી ગઇ છે છત પણ ફાટી ગઇ છે.

ALIGRDH

મકાનોમાં તીરાડ આવવાથી સ્થાનીય લોકોમાં ડરનો માહોલ છે. સ્થાનીય લોકોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાય દિવસોથી અમારા ઘરોમાં તીરાડ પડી રહી છે. જેનાા લીધે અમે લોકો ડરમાં જીવી રહ્યા છીએ. અમે લોકોએ આની ફરિયાદ પણ કરી છે. પરંતુ નગરનિગમના અધિકારીના કર્મચારીઓ કોઇ ખાસ કામ નથી કરી રહ્યા અને ફક્ત આશ્વાન આપી રહ્યા છે. અમને લોકોને એ વાતનો ડર છે કે, કયાંક અમારા મકાન પડી ના જાય. તો દુર્ઘટનાની સંભાવનાને જોતા પરિવારોએ ત્યાંથી પલાયન કરી લીધુ છે.

રિપોર્ટ અનસુાર, અલીગઢ જિલ્લા કનવરીંગજના મકાનોમાં મોટી મોટી તીરાડ પડી ગઇ છે. ઘણા ઘરોમાં તો દિવારમાં જ મોટી તીરાડ છે. ફરુખ ખા ના ઘરની દિવાર અને જમીનના ઘરની દિવાર અને ઘરની લાદીમાં તીરાડ પડી છે. દેવદત શર્માની ઘરમાં દિવાલમાં બે બે ઇંચની તિરાડ પડી ગઇ છે. તો સ્થાનિક લોકોએ મકાનમાં તિરાડ પડવા માટે નગરનિગમને જવાબદાર ઠેરવ્યા છે. સ્થાનિક લોકોએ આરો લગાવ્ય ોછે કે, નગર પાલિકાએ અંહીયા ખોદ કામ કર્યુ હતુ. અને સીવર માટે પાઇપલાઇન નાખી હતી. ત્યાર બાદથી આ પ્રકારની તીરાડ પડવાનું શરૂ થઇ ગયુ છે.

નગરપાલિકાને ત્યાર બાદ આ વિસ્તારમાં સર્વે કરવાની વાત કરી છે. તેમણે કહ્યુ છે કે, 4-5 ઘર પ્રભાવિત થયા છે. નગર પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોચી હી. અને સર્વે કર્યો હતો. આ અંગે અલીગઢ નગર નિગમના રાકેશ કુમાર યાદવે જણાવ્યુ હતુ કે, અત્યારે સુચના મળી છે કે, અલીગઢના અમુક ઘરોમાં તિરાડ આવી છે. પરંતુ હજી તમામ માલલો સંર્નમાં નથી આવ્યો. અમે લોકો અમારી ટીમ મોકલીને નગર નિગમ સ્તરે કાર્યવાહી કરીશે.

English summary
Cracks in houses in Algarh of UP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X