લગ્ન પછી પણ પ્રેમી પરેશાન કરતો હતો, મહિલાએ આત્મહત્યા કરી

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં આત્મહત્યાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકની છેડછાડ થી પરેશાન થઈને 20 વર્ષની એક વિવાહિત મહિલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં આત્મહત્યાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકની છેડછાડ થી પરેશાન થઈને 20 વર્ષની એક વિવાહિત મહિલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. સ્થાનીય લોકો અનુસાર છેડછાડ કરનાર યુવક તે મહિલાનો પ્રેમી બતાવવામાં આવી રહ્યો છે. સૂચના મળતા જ જગ્યા પર પહોંચેલી પોલીસે લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. મહિલાના પરિજનોની ફરિયાદ પર પોલીસે એક યુવકની અટક પણ કરી છે.

Uttar pradesh

મળતી જાણકારી અનુસાર આખો મામલો સિવિલ લાઈન વિસ્તારના મોહલ્લા સર્વટ રહેવાસી નગ્મા નામની યુવતીના લગ્ન 8 મહિના પહેલા શામળી જનપથના આદમપુર ગામમાં થયા હતા. લગ્ન પહેલા પાડોશનો જ રહેવાસી સાવેજ નામનો યુવક નગ્મા સાથે છેડછાડ કરતો હતો. તેનાથી પરેશાન થઈને પરિજનોએ પોલીસમાં ફરિયાદ કરવાને બદલે નગ્માના લગ્ન કરાવી દીધા.

આ પણ વાંચો: સપનામાં આવીને પરેશાન કરતો પતિ, પત્નીએ ઝેર પીધું

પરિજનો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે લગ્ન પછી પણ સાવેજ નગ્માને ફોન કરીને તેને પરેશાન કરતો હતો. નગ્મા પોતાના ઘરે આવી હતી આ દરમિયાન સાવેજે નગ્માને પરેશાન કરી ત્યારે નગ્માએ પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી. પરિજનો ઘ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે પોલીસે સાવેજની અટક કરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: આગની લપેટોમાં જીવતો સળગતો રહ્યો યુવક, કોઈએ બચાવ્યો નહિ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X