Jammu and Kashmir Phase 3 Election 2024 Live: જમ્મુ અને કાશ્મીરમાં સાંજે 5 વાગ્યા સુધી 65.48 ટકા મતદાન નોંધાયુ
Jammu and Kashmir Phase 3 Election 2024 Live: હાલ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. જેમાં બે તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. જ્યારે અંતિમ તબક્કામાં 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે. જે બાદ 8 ઓક્ટોબરના રોજ મતગણતરી કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓ કેન્દ્રશાસિત પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. કારણ કે, કલમ 370 નાબૂદ કર્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે, અને છેલ્લી ચૂંટણીના લગભગ એક દાયકા બાદ યોજાઈ રહી છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાના પ્રચારનો ઘોંઘાટ રવિવારે સાંજે બંધ થઈ ગયો હતો. આ તબક્કામાં 40 વિધાનસભા સીટો પર 1 ઓક્ટોબરના રોજ મતદાન યોજાઈ રહ્યું છે.
તમામ પક્ષોની નજર આ તબક્કાના મતદાન પર ટકેલી છે. કારણ કે, આ બેઠકોના પરિણામ જ નક્કી કરશે કે, જમ્મુ-કાશ્મીરમાં કોની સરકાર બનશે.

ત્રણ તબક્કાનું મતદાન
પ્રથમ તબક્કો (18 સપ્ટેમ્બર): 7 જિલ્લાની 24 બેઠકો પર મતદાન થયું, જેમાં 219 ઉમેદવારો મેદાનમાં હતા. કુલ 61.38% મતદાન થયું હતું.
બીજો તબક્કો (25 સપ્ટેમ્બર): 6 જિલ્લાની 26 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 239 ઉમેદવારો મેદાનમાં હતા. કુલ 57.3% મતદાન નોંધાયું હતું.
ત્રીજો તબક્કો (ઓક્ટોબર 1): બાંદીપોરા, ઉધમપુર, કુપવાડા, સાંબા, બારામુલ્લા, કઠુઆ અને જમ્મુ સહિતના મુખ્ય જિલ્લાઓ સાથે 40 બેઠકો માટે 415 ઉમેદવારો મેદાનમાં છે.
જમ્મુ અને કાશ્મીરમાં સાંજે 5 વાગ્યા સુધી 65.48 ટકા મતદાન નોંધાયું
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું J&Kને લઈને ભાજપને શું ડર છે?
જિલ્લા ચૂંટણી અધિકારી સલોની રાયે કહ્યું...
#WATCH | J&K: Deputy Commissioner Udhampur and District Election Officer Saloni Rai says, "The control and communication centre of district Udhampur has been made at the DC Office complex...All the polling stations have a webcasting facility...We are continuously monitoring the… https://t.co/7poKYbyhk5 pic.twitter.com/BLAYN7B7sZ
— ANI (@ANI) October 1, 2024
પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ ગની લોને કહ્યું...
જમ્મુ-કાશ્મીરમાં અંતિમ તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 56.01% મતદાન
56.01% voter turnout recorded till 3 pm in the third and final phase of the Jammu and Kashmir Assembly elections.
— ANI (@ANI) October 1, 2024
Bandipore-53.09%
Baramulla-46.09%
Jammu-56.74%
Kathua- 62.43%
Kupwara-52.98%
Samba-63.24%
Udhampur-64.43% pic.twitter.com/OliQD29iOV
એક વાગ્યા સુધીના મતદાનના આંકડા
44.08% voter turnout recorded till 1 pm in the third and final phase of the Jammu and Kashmir Assembly elections.
— ANI (@ANI) October 1, 2024
Bandipore-42.67%
Baramulla-36.60%
Jammu-43.36%
Kathua- 50.09%
Kupwara-42.08%
Samba-49.73%
Udhampur-51.66% pic.twitter.com/08D6WPCf9g
પીડીપીના ઉમેદવાર આરીફ લગારુએ કહ્યું...
જિલ્લા ચૂંટણી અધિકારી કુપવાડા આયુષી સુદાને કહ્યું...
બારામુલાના સાંસદ રશીદ એન્જિનિયરના પુત્ર અબરારએ કહ્યું....
#WATCH | Kupwara, J&K: Son of Baramulla MP Rashid Engineer, Abrar says, "The election that is taking place after 10 years is a very big thing. We are getting this opportunity to elect our representative and our party has tried to put forth our views before the people...I think… pic.twitter.com/XQlSN9tU1A
— ANI (@ANI) October 1, 2024
જમ્મુ કાશ્મીરમાં સવારે 11 વાગ્યા સુધી 28.12 ટકા મતદાન
નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર રિયાઝ બેદરે કહ્યું...
#WATCH | Pattan: National Conference candidate from Pattan Assembly constituency, Riyaz Bedar says, "...We are an important part of Indian democracy and people are very excited to vote. They want their own government that can raise the issues of the public...I will work to ensure… pic.twitter.com/1nBMPQmP3k
— ANI (@ANI) October 1, 2024
પીડીપીના ઉમેદવાર જાવિદ ઈકબાલે કહ્યું...
#WATCH | Pattan: PDP candidate from Pattan Assembly constituency, Javid Iqbal says, "This is my victory as people have come out to vote in large numbers...If I win the elections I will work to ensure the development of the constituency..." pic.twitter.com/qwTgDcSjHf
— ANI (@ANI) October 1, 2024
કલમ 370 હટાવ્યા બાદ નવા જમ્મુ-કાશ્મીરની રચના થઈ છે - કવિન્દર ગુપ્તા
#WATCH जम्मू: वोट डालने के बाद जम्मू-कश्मीर के पूर्व उपमुख्यमंत्री और भाजपा नेता कविंदर गुप्ता ने कहा, "धारा 370 हटने के बाद नया जम्मू-कश्मीर बना है। आतंकवाद, अलगाववाद, भ्रष्टाचार हमने समाप्त किया है...लोगों में एक विश्वास बना है और लोग भाजपा के पक्ष में वोट करेंगे..." pic.twitter.com/hhP5AlMUrq
— ANI_HindiNews (@AHindinews) October 1, 2024
નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર રિયાઝ બેદરે કહ્યું...
#WATCH | Pattan: National Conference candidate from Pattan Assembly constituency, Riyaz Bedar says, "...We are an important part of Indian democracy and people are very excited to vote. They want their own government that can raise the issues of the public...I will work to ensure… pic.twitter.com/1nBMPQmP3k
— ANI (@ANI) October 1, 2024
ડેપ્યુટી કમિશનર રમેશ કુમારે કહ્યું...
#WATCH जम्मू: उपायुक्त रमेश कुमार ने कहा, "पोलिंग स्टेशन पर पूरी व्यवस्थाएं की गई हैं...सुबह 9 बजे तक लगभग 12% वोटिंग हो चुकी है। सब जगह शांतिपूर्ण तरीके से वोटिंग हो रही है..." pic.twitter.com/wJaO8fJJES
— ANI_HindiNews (@AHindinews) October 1, 2024
દેવેન્દ્રસિંહ રાણાએ કહ્યું...
ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર સિંહ રાણાએ પોતાનો મત આપ્યો
#WATCH | Jammu and Kashmir: BJP candidate from Nagrota Assembly seat, Devender Singh Rana casts his vote at a polling booth in Jammu. pic.twitter.com/jy98rMxuQC
— ANI (@ANI) October 1, 2024
ગુલામ નબી આઝાદે કર્યું મતદાન, મતદાતાઓને કરી અનોખા અંદાજમાં અપીલ
જમ્મુ કાશ્મીરમાં સવારે 9 વાગ્યા સુધી 11.60 ટકા મતદાન
જમ્મુ કાશ્મીરના અંતિમ તબક્કામાં મતદાન, અમિત શાહે કરી ખાસ અપીલ
જમ્મુ કાશ્મીરમાં 40 બેઠકો પર 415 ઉમેદવારો મેદાનમાં, જાણો ખાસ
ત્રીજા તબક્કામાં ભાજપ માટે જમ્મુનો કિલ્લો બચાવવાનો પડકાર
અવામી ઇત્તેહાદ પાર્ટી (AIP)ના અધ્યક્ષ શેખ અબ્દુલ રશીદ ઉર્ફે એન્જિનિયર રાશિદે કહ્યું
મતદારો મોટી સંખ્યામાં કરી રહ્યા છે મતદાન
#WATCH | Jammu: Union Minister Jitendra Singh and his family members show their inked fingers after casting their vote, at a polling booth in Bahu Assembly Constituency for the third and final phase of polling for J&K Assembly Elections 2024 pic.twitter.com/OxOSf1c7S0
— ANI (@ANI) October 1, 2024
ભાજપના નેતા કવિન્દર ગુપ્તાએ કહ્યું
#WATCH | J&K: Former Deputy CM of J&K and BJP leader Kavinder Gupta says, " ...Elections are taking place in Jammu and Kashmir after 10 years and there is enthusiasm among the people of Jammu and Kashmir. Today, people have shown their gratitude towards democracy and have… pic.twitter.com/5ScyLNTmsi
— ANI (@ANI) October 1, 2024
ગુલામ નબી આઝાદે કહ્યું...
#WATCH | Jammu: Democratic Progressive Azad Party Chairman Ghulam Nabi Azad says, "My request to all voters is that you should reach your polling station along with your family and cast your vote...The biggest issue is unemployment and it is not just the issue of the youth, it is… pic.twitter.com/c13m4vvQXz
— ANI (@ANI) October 1, 2024












Click it and Unblock the Notifications
