'સત્તામાં આવવા દો ભાજપ, આરએસએસ પર લગાવી દઇશ પ્રતિબંધ'

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

પટણા, 24 એપ્રિલ: બિહારમાં બહાર લાવવાનું સપનું જોઇ રહેલા લાલૂ પ્રસાદ યાદવ હવે ભાજપ, આરઆરએસ તથા વિહિપ પર સખત થઇ ગયા છે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે જો તે વોટોની તાકાતથી સત્તામાં આવે છે, તો પોતાના દમ પર 'ભગવા' સંગઠનોને બેન કરી દેશે.

લાલૂ પ્રસાદ યાદવે ભાજપ તથા તેના સહયોગી સંગઠનો પર ધૃણાનું રાજકરવાનો આરોપ લગાવ્યો છે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું કે એવા પ્રવિણ તોગડીયા તથા ગિરિરાજ સિંહ જેવા લોકો પોતાના નિવેદનોના સહારે ચર્ચામાં બની રહેવા માંગે છે.

આરજેડી અધ્યક્ષે બુધવારે એક સભામાં કહ્યું કે ભાજપ વહેંચવાની-તોડવાનું રાજકારણ કરે છે, જેને જનતાની સામે એક્સપોઝ કરવા માટે તે સંકલ્પ લઇ ચૂક્યા છે. લાલૂ પ્રસાદ યાદવ અહીં અટક્યા નહી, તેમને ગિરિરાજ સિંહને નેતા ન ગણતાં કહ્યું કે 'ભાજપ દાગી આરએસએસનું માસ્ક છે, જે સાંપ્રદાયિકતાની ખોખલી તાકાતના સહારે દેશ પર અધિકાર જમાવવાની મંશા ધરાવે છે.

જ્યારે 'ભગવા' દળની કરતૂતો સામે આવવા લાગી છે તો આખી પાર્ટી 'સફાઇ અભિયાન'માં લાગેલ છે. 'લાલૂ યાદવે મજાક ઉડાવતા કહ્યું હતું કે ભગવાન ના કરે આવી તાકતોનો દેશ પર કબજો થઇ જાય, તો આ બધા ધર્મોમાં ફૂટ પાડશે તથા દેશ બદહાલીના રંગમાં રંગાઇ જશે. જો કે ચૂંટણી પંચના ગિરિરાજ સિંહ વિરૂદ્ધ લેવામાં આવેલા પગલાં આરજેડી પ્રમુખ લાલૂ યાદવની સાથે કોંગ્રેસે પણ યોગ્ય ગણવામાં આવે છે.

lalu-prasad-yadav-607

લાલૂ યાદવની આ નારાજગી અને કોંગ્રેસના સતત પ્રહારથી હાલ ગિરિરાજ સિંહ પર કોઇ અસર થઇ નથી. ગિરિરાજ સિંહે ગુરૂવારે ચૂંટણી પંચ સામે હાજર થવાની હામી ભરી છે અને ના તો પોતાની ભૂલ સ્વિકારી છે અને ના તો આવી નિવેદનબાજીને ફરીથી ન પુનરાવર્તિત કરવાનું આશ્વાસન આપ્યું છે.

લાલૂ પ્રસાદ યાદવ પોતાના પ્રતિબંધથી લાલૂ યાદવ પોતાના પ્રતિબંધથી નહી, પરંતુ બિહારમાં વધતી નીતિશ કુમારની લોકપ્રિયતા પર જોવા મળી છે. એવામાં નિવેદનબાજી અને વિરોધ નોંધાવવા પર કોઇપણ તક છોડવા માંગવા નથી.

English summary
Lalu Yadav has said that he will impose ban on bjp,rss,vhp if he comes in power to do it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X