For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભાના ત્રીજા તબક્કામાં 6 વાગ્યા સુધીમાં સરેરાશ 61.62% ટકા મતદાન થયું

લોકસભાના ત્રીજા તબક્કામાં 6 વાગ્યા સુધીમાં સરેરાશ 61.62% ટકા મતદાન થયું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે ત્રીજા તબક્કામાં 14 રાજ્યોમાં કુલ 117 લોકસભાની સીટ પર મતદાન થશે. ગુજરાતની તમામ 26 અને કેરળની તમામ 20 સીટ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઉત્તર પ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓરિસ્સાની 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, આસામની 14, ઉત્તર પ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓરિસ્સાની 6, બિહારની 5 પશ્ચિમ બંગાળની 5, આસામની 4, ગોવાની 2, દાદરા નગર હવેલીની 1, દીવ દમણની 1, જમ્મુ કાશ્મીર અને ત્રિપુરાની 1-1 લોકસભા સીટ સામેલ છે.

voting

Newest First Oldest First
6:54 PM, 23 Apr

વોટિંગ

લોકસભાના ત્રીજા તબક્કામાં 6 વાગ્યા સુધીમાં સરેરાશ 61.62% ટકા મતદાન થયું
6:52 PM, 23 Apr

આસામ

આસામના ઢુબરીમાં બૂથ નંબર 199 પર વોટિંગ ખતમ થયા બાદ ઈવીએમ અને વીવીપેટ મશીોને પેક કરવા શરૂ કરી દીધાં
6:50 PM, 23 Apr

મતદાન

સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 78.94 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન જમ્મુ અને કાશ્મીરમાં 12.46 ટકા થયું.
6:49 PM, 23 Apr

ગુજરાત

સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતમાં 58.81 ટકા મતદાન થયું.
6:49 PM, 23 Apr

લોકસભા ચૂંટણી 2019

ત્રીજા તબક્કામાં 116 સીટો માટે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી 61.31 ટકા મતદાન થયું. આ આંકડા હજુ થોડા વધી શકે તેવી અપેક્ષા છે. ત્રીજા તબક્કાાં 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 116 સીટ માટે વોટિંગ થઈ રહ્યું છે.
5:52 PM, 23 Apr

લોકસભા ચૂંટણી 2019

સાંજે 5 વાગ્યા સુધીમાં કર્ણાટકમાં 60.57 ટકા, આસામમાં 72.49, ઉત્તરપ્રદેશમાં 53.78, બિહારમાં 54.91, ગુજરાતમાં 56.27 અને પશ્ચિમ બંગાળમાં 74.57 ટકા મતદાન થયું.
5:50 PM, 23 Apr

લોકસભા ચૂંટણી 2019

સાંજે 5 વાગ્યા સુધીમાં જમ્મુ કાશ્મીરમાં 11.22 ટકા, કેરળમાં 67.68, મહારાષ્ટ્રમાં 52.53, ઓડિશામાં 54.18 અને ત્રિપુરામાં 69.09 ટકા મતદાન થયું
5:42 PM, 23 Apr

કેરળના તિરૂવનંતપુરમ પોલિંગ બૂથ 151 પર વોટિંગ મશીનની નકલી ફરિયાદ કરવા પર અબીન બાબુ નામના વોટરની ધરપકડ
5:34 PM, 23 Apr

ગુજરાત

ગુજરાતના જૂનાગઢમાં ફક્ત એક વોટર માટે ગીરના જંગલોમાં પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું. વોટર ભરતદાસ બાબુએ પોતાનો મત આપ્યો.
5:28 PM, 23 Apr

ગોવા

ગોવામાં સાંજે 4 વાગ્યા સુધીમાં 58.92 ટકા મતદાન. ત્રીજા તબક્કામાં ગોવાની 2 લોકસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે.
5:27 PM, 23 Apr

ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશની પીલીભીત સીટથી ભાજપા ઉમેદવાર વરુણ ગાંધી પોલિંગ બૂથ પહોંચ્યા. સમર્થકો સાથે સેલ્ફી લીધી.
5:26 PM, 23 Apr

ગુજરાત

ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 50.32 ટકા મતદાન, ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની બધી જ 26 સીટો પર વોટિંગ ચાલી રહ્યું છે.
5:24 PM, 23 Apr

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળમાં દક્ષિણ દિનાજપુરના બુનિયાદપુરમાં પોતાના ઘરમાં બાબુલાલ મૂર્ક નામનો પોલિંગ એજન્ટ મૃત અવસ્થામાં મળી આવ્યો. પોલીસ જગ્યા પર પહોંચી.
5:23 PM, 23 Apr

ઉત્તરપ્રદેશ

યુપીની રામપુર લોકસભા સીટથી સપા-બસપા અને આરએલડી મહાગઠબંધન ઉમેદવાર આઝમ ખાને પોતાના દીકરા અબ્દુલ્લા આઝમ ખાન સાથે વોટ આપ્યો
5:20 PM, 23 Apr

ગુજરાત

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહમદ પટેલે ગુજરાતના ભરૂચથી પોતાનું મતદાન કર્યું
2:26 PM, 23 Apr

ગુજરાત

અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પોલિંગ બૂથ પર આપ્યો પોતાનો વોટ
1:17 PM, 23 Apr

પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મતદાન દરમિયાન હિંસા, ટીએમસી અે સીપીઆઈ સમર્થકોમાં મારપીટ, ટીએમસીના 3 કાર્યકર્તાઓ ઘાયલ
12:43 PM, 23 Apr

લોકસભા ચૂંટણી

સવારે 11 વાગ્યા સુધીમાં અનંતનાગ સીટ પર 4.74 ટકા મતદાન, છત્તીસગઢમાં 19.65 ટકા મતદા અને ઉત્તર પ્રદેશમાં 20.67 ટકા મતદાન
11:39 AM, 23 Apr

કેરળ

કેરળના તિરુવનંતપુરમ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર કુમ્માનમ રાજશેખરન પોલિંગ બૂથ પર પોતાનો મત આપવા પહોંચ્યા.
11:38 AM, 23 Apr

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં રાલેગણ સિદ્ધી ગામમાં સમાજસેવી અન્ના હજારેએ આપ્યો વોટ, ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રની 14 સીટ પર મતદાન
11:36 AM, 23 Apr

ઉત્તર પ્રદેશ

યૂપીના મુરાદાબાદના કાર્યકર્તાઓએ પીઠાસીન અધિકારીઓને ફટકાર્યા, સાઈકલનું બટન દબાવવા કહેવાયું હોવાનો આરોપ
11:08 AM, 23 Apr

કર્ણાટક

કર્ણાટકના કુલબર્ગીમાં પ્રિયાંક ખડગે અને તેની પત્ની શ્રુતિ ખડગેએ મતદાન કેન્દ્ર સંખ્યા 26 પર નાખ્યો પોતાનો વોટ
10:46 AM, 23 Apr

ગોવા

ગોવામા મુખ્ય ચૂંટણી અધિકારીએ ડીઈઓ સાઉથ ગોવામાં રિપોર્ટ મળ્યા બાદ બદલ્યો ઈવીએમનો આખો સેટ
10:41 AM, 23 Apr

ગુજરાત

ગુજરાતના અમદાવાદમાં પીએમ નરેનદ્ર મોદીના માતા હીરાબેન મોદીએ પોલિંગ બૂથ પર આપ્યો પોતાનો વોટ
10:40 AM, 23 Apr

કેરળ

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને કેરળની તિરુવનંતપુરમ સીટી પ્રત્યાશી શશિ થરૂરે આપ્યો પોતાનો વોટ
10:34 AM, 23 Apr

ઉત્તર પ્રદેશ

યૂપીના મૈનપુરી સંસદીય ક્ષેત્રમાં સૈફઈના પોલિંગ બૂથ પર વોટ નાખવા પહોંચ્યા સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવના ભાઈ અભય સિંહ યાદવ
9:46 AM, 23 Apr

ગુજરાત

અમદાવાદમાં નારણપુરા સબ જોનલ ઑફિસમાં બનેલ પોલિંગ બૂથ પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે પત્ની સોનલ શાહ સાથે પોતાનો મત આપ્યો.
9:40 AM, 23 Apr

પીએમ મોદીએ કર્યું મતદાન, કહ્યું- મતદાન બાદ લાગ્યું જાણે કુંભ ન્હાયા

લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની 117 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં ગુજરાતની તમામ 26 અને કેરળની તમામ 20 લોકસભા સીટ પર મતદાન થઈ રહ્યું છે. પીએમ મોદીએ વોટિંગ કર્યા બાદ મીડિયા સાથે કરી વાતચીત. ડિટેઈલમાં અહેવાલ વાંચવા માટે તસવીર પર ક્લીક કરો.
9:14 AM, 23 Apr

ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ, કહ્યું- યુવા પોતાના વોટનું મહત્વ સમજે, યુવાઓ મતદાન જરૂર કરે, આ યુવાઓની સદી છેઃ પીએમ મોદી
9:13 AM, 23 Apr

ઉત્તર પ્રદેશ

યૂપીની મૈનપુરી લોકસભા સીટની જસવંતનગર વિધાનસભાના મતદાન કેન્દ્ર પર ઈવીએમ ખરાબ થતાં વોટિંગ અટક્યું, લગાવાઈ રહ્યાં છે નવાં ઈવીએમ
READ MORE

English summary
lok sabha elections live: polling held on 117 seats in 3rd phase elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X