• search

News in Pics: અઠવાડિયાની તે તસવીરો જે બની ગયા સમાચાર

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  નવી દિલ્હી, 7 જૂલાઇ: કટરા-ઉધમપુર રેલ લિંકથી માંડીને શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાં થયેલા PSLV-C23ના લોન્ચિંગ સુધી ઘણા સમાચાર અઠવાડિયા દરમિયાન ચર્ચામાં રહ્યા. તો બીજી તરફ ફીફા ફીવર, વરસાદ અને મોંઘવારીના સમાચાર પણ ખૂબ ચર્ચામાં રહ્યાં. ઘણા લોકો વરસાદથી પરેશાન છે તો ઘણા લોકો તેની મજા માણી રહ્યાં છે. પરંતુ આ બધાની વચ્ચે કેટલીક એવી તસવીરો પણ છે જે પોતે એક અલગ સમાચાર વ્યક્ત કરી રહી છે.

  તો પછી જોઇએ કેટલીક એવી તસવીરોની એક ઝલક-

  અલ્હાબાદ

  અલ્હાબાદ

  વાદળો વચ્ચે નૈની બ્રિજનો ખૂબસૂરત નજારો

  મૌસમનો બદલાયો મિજાજ

  મૌસમનો બદલાયો મિજાજ

  અંતે દેશની રાજધાની દિલ્હીમાં પણ મોનસૂને એન્ટ્રી મારી દિધી છે. નવી દિલ્હીમાં ઝમાઝમ વરસાદની મજા માણતાં યુવાનો.

  રેતના કલાકાર સુર્દશન પટનાયક

  રેતના કલાકાર સુર્દશન પટનાયક

  ભારતના મશહૂર રેત કલાકાર સુર્દશન પટનાયક રેત કલાકાર વર્લ્ડકપમાં પોતાની કલા પ્રદર્શન કરી રહ્યાં છે.

  પુજારાનો કમાલ

  પુજારાનો કમાલ

  બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રીજી વન-ડે આંતરાષ્ટ્રીય મેચ દરમિયાન ભારતીય ખેલાડી ચેતેશ્વર પુજારા.

  પારંપારિક અવતાર

  પારંપારિક અવતાર

  એમ્સની એન્ટ્રસ એક્ઝામમાં પાસ થયા બાદ વિદ્યાર્થીઓએ કંઇક આ પ્રમાણે પારંપારિક અંદાજમાં પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો.

   ગેંડાનું નવજાત શિશુ

  ગેંડાનું નવજાત શિશુ

  ઓખલાહોમાના પ્રાણીસંગ્રહાલયમાં એક ભારતીય ગેંડાનું નવજાત શિશુ.

  લેકર હમ દિવાના દિલ

  લેકર હમ દિવાના દિલ

  ગુરૂવારે મુંબઇમાં 'લેકર હમ દિવાના દિલ'ના પ્રીમિયરમાં સામેલ થયેલા બૉલીવુડ કલાકાર રણધીર કપૂર, રેખા અને રાજીવ કપૂર.

  શ્રીહરિકોટા

  શ્રીહરિકોટા

  શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી સોમવારે ભારતીય સેટેલાઇટ PSLV-C23નું થયું લોન્ચિંગ.

  રમઝાનનો પવિત્ર મહિનો

  રમઝાનનો પવિત્ર મહિનો

  રમઝાનના પવિત્ર મહિનામાં ગત શુક્રવારે પશ્વિમ બંગાળમાં કુરાન વાંચતી કેટલીક મહિલાઓ.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  જમ્મૂ-કાશ્મીરના શ્રીનગરમાં બાદામી બાગ કેન્ટમાં આર્મીના જવાનો સાથે હાથ મિલાવતાંવડાપ્રધાન નરેન્દ્ર મોદી.

  કટરા-ઉધમપુર રેલ લિંક

  કટરા-ઉધમપુર રેલ લિંક

  શુક્રવારે કટરા-ઉધમપુર રેલ લિંકના ઉદઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી. આ અવસર પર જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલા અને રેલ મંત્રી સદાનંદ ગૌડા પણ હાજર હતા.

  ડલ સરોવર

  ડલ સરોવર

  શ્રીનગરના ડલ સરોવરનો ખૂબસૂરત નજારો. સરોવરમાં શિકારાની મજા લેતાં પર્યટક.

  વરસાદમાં બેહાલ

  વરસાદમાં બેહાલ

  મુંબઇમાં મૂશળાધાર વરસાદ દરમિયાન પાણી ભરેલા માર્ગો પર ચાલતાં બાળકો.

  મોંઘવારીનો માર

  મોંઘવારીનો માર

  નવી મુંબઇમાં ડુંગળીની બોરીઓ પર આરામ કરતાં વેપારીઓ. ગત બે અઠવાડિયાથી ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

  અમરનાથ

  અમરનાથ

  અમરનાથ યાત્રા પર નિકળેલા ભક્તજનો.

  English summary
  Many important news remained the eye catcher of this week, but there are some pictures which are news in itself. Let's see some of them.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more