For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રામની નગરી અયોદ્યામાં દિપોત્સવમાં આપશે હજરી

ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિપોત્સવ ના ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્ર્મને લઈની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે તૈયારીની સમીક્ષા કરે હતી. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિર

|
Google Oneindia Gujarati News

ભગવાન રામની નગરી અયોધ્યામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિપોત્સવ ના ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્ર્મને લઈની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે તૈયારીની સમીક્ષા કરે હતી. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિર નિર્માણની પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાણકારી આપશે. ત્યારબાદ દીપુસ્તક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે.

NARMADA MODI

આજના કાર્યક્રમમાંની યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને તમામ લોકોને અયોધ્યા આવવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમા લખ્યું હતું કે, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વિકાસની ત્રિવેણી શ્રી અયોધ્યા એકવાર ફરી લાખો દીપોના પ્રકાશથી દીપી ઉઠશે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની નગરી માં દીપોત્સવ ના માધ્યમથી સમગ્ર વિશ્વ ધર્મનગરીની અલૌકિક આભાની અનુભૂતિ કરશે .તમારા તમામ લોકોનું આ ભવ્ય નવા આયોજનમાં સ્વાગત છે. મહાન સનાતન સંસ્કૃતિની રંગોળી દિપોત્સવ ભારતીય પ્રદર્શન આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય આ સ્થાન એક એવું પ્રકાશમય શૃંગાર છે જે જનજંનને દરેક પ્રકારે અંધકાર સામે લડવાની પ્રેરણા આપે છે.

શ્રીરામની જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ના જનરલ સેક્રેટરી સંપતરાય પણ આજ ના કાર્યક્રમમાં હાજરી આપશે. રિપોર્ટ અનુસાર પીએમ નરેન્દ્ર મોદી રામકથા પાર્ક હાજરી આપશે જ્યાં ભગવાન રામના સાંકેતિક રાજ તિલક થયું હતું ત્યારબાદ નરેન્દ્ર મોદી રામની પહેલી ઘાટ પર પહેલો દિવો પ્રગટાવી દિપોત્સવની શરૂઆત કરાવશે. તમને જણાવી દઈએ કે આજે 1.8 મિલિયન એટલે કે ૧૮ લાખ દિવડા એક સાથે પ્રગટાવામાં આવશે આદિપોત્સવ રામની પેઢી પર સ્થિત 37 ઘાટ ઉપર યોજવામાં આવશે. અયોધ્યા પ્રશાસન આજે થનાર આ કાર્યક્રમ દ્વારા ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહી છે. એક સાથે ૩૮ લાખ દિવડા સળગાવીને આ રેકોર્ડ બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આદિપોત્સવ અયોધ્યામાં છઠ્ઠી વાર મનાવવામાં આવી રહ્યો છે

સરાયું નનદીના કિનારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભવ્ય આરતીમાં પણ ભાગ લેશે વોલેન્ટિયર્સને 256 આરતી ના દીવા તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ ત્રણ ત્રણ ફૂટની દૂરી પર બ-બે લોકો આરતી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ અયોધ્યા માં બીજીવાર પ્રવાસ કરી રહ્યા છે આ પહેલા નરેન્દ્ર મોદી ભૂમિ પૂજન ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

English summary
Prime Minister Narendra Modi will inaugurate Dipotsav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X