Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બોર્ડર પર ચીની સૈનિકો સાથે અથડામણ, સેનાએ કહ્યું- લાંબા સમય બાદ આવી ઘટના બની

બોર્ડર પર ચીની સૈનિકો સાથે અથડામણ, સેનાએ કહ્યું- લાંબા સમય બાદ આવી ઘટના બની

નવી દિલ્હીઃ સીમા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ જેને લઈ સેના તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આવા પ્રકારની નાની મોટી ઘટનાઓ તો બોર્ડર પર બન્યા કરતી હોય ચે. અથડામણમાં બંને તરફતી સૈનિકોને સામાન્ય ઈજા પહોંચી, આવા મુદ્દાઓને પ્રોટોકોલ અંતર્ગત પરસ્પર સહમતિથી હલ કરી લેવામાં આવે છે. સેનાના ઈસ્ટ કમાંડેંડ તરફથી આ અથડામણને લઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આવા પ્રકારની ઘટના ઘણા સમય બાદ થઈ છે.

china border

જણાવી દઈએ કે ઉત્તરી સિક્કિમના નાકુ લા સેક્ટરમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ફાયરિંગ થયું. આ ઘટનામાં સાત ચીની સૈનિકો અને 4 ભારતીય સૈનિકો ઘાયલ થયા હતા. બાઉન્ડ્રી વિવાદ ઉકેલાયો ના હોવાના કારણે અહીં અવારનવાર તણાવની સ્થિતિ પેદા થઈ જાય છે. અગાઉ પણ કેટલીયવાર આવો તણાવ જોવા મળ્યો છે, જેને વાતચીત દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે 2017માં સિક્કિમ-ભૂટાન-તિબેટ સીમા પર ડોકલામમાં પણ બંને દેશ વચ્ચે ઘણા દિવસો સુધી તણાવ રહ્યો હતો. અને 73 દિવસ એકબીજા સામે ટક્યા રહેવા બાદ પણ સૈનિકો ત્યાંથી હટ્યા નહોતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X