For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

National Youth Day 2023: ' તમારે ત્યાં વ્યક્તિને જેન્ટલમેન દર્જી બનાવે છે" સ્વામી વિવેકાનંદે કહ્યુ હતુ આવુ?

ભારતમાં સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવામાં આવે છે ત્યારે વિદેશોમાં ફરતી વખતે સ્વામીજીને ઘણા કડવા અનુભવ થયા હત.

|
Google Oneindia Gujarati News

સ્વામિ વિવેકાનંદનનુ નામ લેતા જ આંખની સામે એક એવા વ્યક્તિત્વની તસવીર ઉભરીને સામે આવે છે જેમા સહાસ, જ્ઞાન, પ્રેમ, દયા અને ઉર્જા ભરપુર માત્રામાં ભરી હોય. જેમણે જીવનને સાદગી પરંતુ સત્ય અને તથ્યો સાથે જીવવાની રાહ દેખાડી. સ્વામી વિવેદાનંદના વિચાર આજે પણ માણસમાં જોશ ભરી દે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કલકતામાં થયો હતો. તેમના જન્મ દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવામાં આવે છે.

swami vivekanand

સ્વામી વિવેકાનંદ જ્ઞાનના અથાગ સાગર હતા, તેમના જીવન સાથે ઘણી સ્ટોરી અને કિસ્સા જોડાયેલા છે. જે તેમના સરલ અને દમદાર વિચારને પરીભાષિત કરે છે. તે અસાધારણ વ્યક્તિત્વના માલિક હતા. એક વારની વાત છે સ્વામી વિવેકાનંદ વિદેશની યાત્રા પર હતા. તે હમેશા ભગવા રંગના કપડા પહેરતા હતા. તે વસ્ત્રોમાં અમેરિકાની સડકો પર ફરી રહ્યા હતા. એક વિદેશી વ્યક્તીએ તેમના કપડાપર ટકાક્ષ કર્યો પરંતુ સ્વામીજીને કોઇ અસર ના થઇ તે ચુપચાપ આગળ વધતા ગયા.

પરંતુ તે વિદેશી વ્યક્તિની મસ્તી ઓછી ના થઇ , તેમણે સ્વામીજીની ટોપીને પાછળથી ખેચી લીધી હતી. પરંતુ તેમ છતા સ્વામીજીએ તેના પર ક્રોધ ના કર્યો. પરંતુ તેમને અંગ્રેજીમાં તેમ કરવાનું કારમ પુછ્યુ. વિવેકાનંદના મઢે અંગ્રેજી સાંભળીને તે વિદેશનું માથી શરમથી જુકી ગયુ. તેને ભરોષો ના થયો કે, ભગવા કપડા પહેરનાર સાધુ તરીકે દેખાનાર વ્યક્તિ અંગ્રેજી પણ બોલી શકે છે.

તેણે સ્વામી વિવેકાનંદને સવાલનો જવાબ આપવાી જગ્યાએ સામે તેણે જ સ્વામીજીને સવાલ કરી રીધે કે, શુ તે અભ્યાસી છે? આના પર સ્વામી વિવેકાનંદે કહ્યુ કે, હા હુ શિક્ષિત છુ . ભણેલો છુ.સજ્જન છુ. તેના પર વિદેશીએ કહ્યુ કે, તમે જોઇને એવુ લાગે નહી કે, તમે ભણેલા છો. ? તમારા કપડાનને જોઇને કઇ નહી કે કે તમે જેન્ટલમેન છો.

આના પર પ્રતિક્રિયા આપતા સ્વામી વિવેકાનંદે કહ્યુ કે, આપના દેશમાં જેન્ટલમેન ટ્રેલર બનાવે છે. પરંતુ મારા દેશ ભારતમાં શિક્ષા અને વ્યવહાર વ્યક્તિને જેન્ટલમેન બનાવે છે.

English summary
Swami Vivekananda gave a blunt answer to the foreigner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X