For Quick Alerts
For Daily Alerts
Video: ત્રિપુરાની વિધાનસભામાં MLA, સ્પીકરની ગદા લઇને ભાગ્યો
ભારતીય વિધાનસભાની સંસદમાં કશું પણ થઇ શકે છે. તે વાતમાં કોઇ બેમત નથી. દિલ્હીની સંસદમાં પણ જ્યાં સ્પીકર પર કાગળો ઉડતા હોય અને વિપક્ષને ટીંગાટોળી કરીને બહાર લઇ જવાતા હોય ત્યાં રાજ્યોનું તો શું વિસાત.
પણ હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે ત્રિપુરાની (અગરતલા) વિધાનસભામાં ટીએમસીના સાંસદે પોતાનો વિરોધ દર્શાવવા માટે સ્પીકરની ગદા લઇને જ ભાગી ગયા. અને પછી તેની પકડવા માટે વિધાનસભામાં જે દોડમ દોડી થઇ તે જોઇને તો બસ એટલું જ કહી શકાય કે શું આ છે વિધાનસભાનું માન?
ત્યારે તમે પણ જુઓ એએનઆઇનો આ વીડિયો જેમાં ટીએમસી સાંસદ સ્પીકરની ગદા લઇને ભાગભાગ કરી રહ્યા છે.
#WATCH: TMC MLA snatches Speaker's mace in Tripura Assembly (Agartala) (19.12.16) pic.twitter.com/a4Am80GLD6
— ANI (@ANI_news) December 20, 2016