ઇટલીના પૂર્વ PM બર્લૂસ્કોનીને એક વર્ષની જેલની સજા

કરમાં છેતરપીંડી, અને એક સગીર યુવતી સાથે શારીરિક સંબંધ બાધવા જેવા મામલાઓના પણ આરોપી બર્લૂસ્કોની પોતાને દોષી ઠેરવાના કોર્ટના નિર્ણયને ફરી પડકારી શકે છે. ઇટલીના કાનૂન અંતર્ગત જો બર્લૂસ્કોની અપીલ કરે છે તો તેમની સજા પર સ્ટે આવી જશે.
ઇટલીના કાનૂની વ્યવસ્થા પ્રમાણે અત્રે કોઇને સજાના દિશાનિર્દેશન કહે છે કે 75 વર્ષથી વધારેની ઉમરના દોષીને જો બે વર્ષથી ઓછી સજા કરવામાં આવે તો તેને જેલ જવાનું નથી બનતું. અરબપતિ મીડિયા કારોબારી બર્લૂસ્કોનીની ઉંમર 76 વર્ષની છે.












Click it and Unblock the Notifications
