ચેમ્પિયન્સ ટ્રોફી: ભારતીય ટીમ જાહેર, વિરાટ કોહલી બનશે કપ્તાન

Subscribe to Oneindia News

1 જૂનથી ઇંગ્લેન્ડમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની આ ટીમનું નેતૃત્વ વિરાટ કોહલીને સોપવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયામાં મનિષ પાંડે અને મોહમ્મદ શામીની વાપસી થઇ છે.

cricket

ટીમ ઇન્ડિયા

 • વિરાટ કોહલી (કપ્તાન)
 • શિખર ધવન
 • રોહિત શર્મા
 • અજિંક્ય રહાણે
 • મહેન્દ્ર સિંહ ધોની (વિકેટ કીપર)
 • યુવરાજ સિંહ
 • કેદાર જાધવ
 • હાર્દિક પંડ્યા
 • આર.અશ્વિન
 • રવિન્દ્ર જાડેજા
 • મોહમ્મદ શમી
 • ઉમેશ યાદવ
 • ભૂવનેશ્વર કુમાર
 • જસપ્રિત બુમરાહ
 • મનિષ પાંડે

આઇસીસીની બીજી મોટી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફીનો 1 જૂનથી ઇંગ્લેન્ડમાં પ્રારંભ થશે. ભારત પોતાની પ્રથમ મેચ 4 જૂનના રોજ પાકિસ્તાન સામે રમશે.

ગ્રુપ Aમાં ટીમ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. સેમિ-ફાઇનલનો મુકાબલો 14 અને 15 જૂન તથા ફાઇનલ મેચ 18 જૂનના રોજ રમાશે.

ગ્રુપ Bમાં ભારતની મેચો!

 • 4 જૂન: ભારત Vs પાકિસ્તાન, બર્મિંઘમ, 3.00 pm
 • 8 જૂન ભારત Vs શ્રીલંકા, કેનિંગટન ઓવલ, લંડન, 3.00 pm
 • 11 જૂન ભારત Vs દ.આફ્રિકા, કેનિંગટન ઓવલ, લંડન, 3.00 pm
English summary
Champions Trophy 2017: BCCI announces final team, Know full Indian squad.Read here more.
Please Wait while comments are loading...