For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Match Highlight- મુંબઇ - પુણે મેચની 15 મોટી વસ્તુઓ!

આઇપીએલ-10ની બીજા મુકાવલામાં પુણે રાઇઝિંગ સુપરજાયન્ટએ મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટેથી હરાવ્યું હતું. મેચ ચાવીરૂપ મુદ્દાઓની એક ઝાંખી

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

આઇપીએલ-10ના બીજા રોમાંચક મુકાબલામાં પુણે રાઇઝિંગ સુપરજાયન્ટએ મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટેથી હરાવ્યું હતું. પુણે રાઇઝિંગ સુપરજાયન્ટને અંતિમ ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. પૂણેના કેપ્ટન સ્ટીવ સ્મિથે આક્રમક રમત રમતા ટીમને જીત હાંસલ થઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સના 185 રનનો લક્ષ્યાંકનો પીછો કરતાં પુણે રાઇઝિંગ સુપરજાયન્ટએ માત્ર 3 વિકેટ ખોઇને વિજય મેળવ્યો હતો.

highlight

રાઇઝિંગ પુણે સુપરજાયન્ટને અંતિમ ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. ધોનીએ પ્રથમ બોલ પર સિક્સ મારીને લક્ષ્યાંકને સરળ બનાવ્યું, જ્યારે પુણેના કેપ્ટન સ્ટીવ સ્મિથે સિક્સ ફટકારી વિજય અપાવ્યો. સ્મિથને તેની બેટિંગ માટે મેન ઓફ ધી મેચ એવોડ આપવામાં આવ્યો હતો.

મેચના મહત્વના મુદાઓ

  • પુણે રાઇઝિંગ સુપરજાયન્ટએ 18 ફોર અને 6 સિક્સ માર્યા હતા.
  • ધોનીએ પ્રથમ વાર આઇપીએલમાં વગર કેપ્ટન તરીકે મેચ રમી.
  • 184 રન કર્યા પછી મુંબઇએ ક્યારેય મેચ નથી ગુમાવી. પરંતુ આ મેચમા તેઓને હારનુ સામનો કરવો પડ્યો હતો
  • મુંબઇ ઇન્ડિયન્સએ 12 ચોગ્ગા અને 11 છગ્ગા માર્યા હતા.
  • પાવર પ્લેમાં મુંબઇ ઇન્ડિયન્સએ 1 વિકેટ ખોઇને 61 રન બનાવ્યા હતા.
  • હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સના તરફથી સૌથી વધારે રન બનાવનાર ખીલાડી હતા.તેમણે 15 બોલમાં 35 રન બનાવ્યા હતા.
  • અશોક ડિન્ડાએ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધારે ખર્ચાળ ઓવર નાખવાનુ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
  • હાર્દિક પંડ્યાએ ડિન્ડાની ઓવરમાં સતત 3 છગ્ગા ફટકાર્યા હતા.
  • 20 ઓવરમાં 6,6,6,4, 6, 1 બાઇડ અને એક બાઇ રન પ્રાપ્ત કર્યો.
  • ડિન્ડા 4 ઓવરમાં 50 કરતાં વધુ રન આપ્યા.
  • પુણેની ટીમએ પાવરપ્લેમાં 1 વિકેટમાં 59 રન સ્કોર કર્યો.
  • સ્મિથએ 54 બોલમાં 84 રન ઈનિંગ્સ રમી તે દરમિયાન તેમણે 7 ફોર અને 3 સિક્સ માર્યા હતા.
  • સ્મિથને તેના બેટિંગ માટે મેન ઓફ ધી મેચ એવોડ આપવામાં આવ્યો હતો.
  • ઈમરાન તાહિરને તેમના તેજસ્વી બોલિંગ 3/28 માટે શ્રેષ્ઠ બોલર આપવામાં એવોડ આપવામાં આવ્યો હતો.
  • હાર્દિક પંડ્યા મળી સૌથી વધુ 4 છગ્ગા ફટકારવાના એવોર્ડ માળ્યો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Steve Smiths unbeaten 84 helped Rising Pune Supergiant (RPS) down Mumbai Indians (MI) by 7 wickets in the 2nd game of IPL 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X