For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWG 2014: 20માં કોમનવેલ્થ ગેમ્સની રંગારંગ શરૂઆત

|
Google Oneindia Gujarati News

ગ્લાસ્ગો, 24 જુલાઇ: સ્કૉટલેંડના ગ્લાસગો શહેરમાં 20માં કોમનવેલ્થ ગેમ્સની રંગારંગ શરૂઆત થઇ. આ રંગારંગ કાર્યક્રમમાં ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ખાસ ભૂમિકામાં દેખાયા. કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન રાત્રે 12.30 કલાકે થયું. ગઇ સિઝનના યજમાન હોવાના નાતે ભારતીય દળ સૌથી આગળ રહ્યું. યજમાન સ્કૉટલેંડ પરેડમાં સૌથી પાછળ રહ્યું. નિશાનેબાજ વિજય કુમારે ભારતીય દળનું રાષ્ટ્રધ્વજ સાથે નેતૃત્વ કર્યું.

ભારતીય દળે જ્યારે મેદાનમાં પ્રવેશ કર્યો તો સ્ટેડિયમમાં હિન્દી ગીતો વાગવા લાગ્યા. મહારાણી એલિઝાબેથ દ્વિત્તિયએ 20માં રાષ્ટ્રમંડળ રમતોત્સવની આધિકારીક શુરૂઆતની જાહેરાત કરી. 24 વર્ષની કારકિર્દી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર તેંડુલકર યૂનિસેફના ગ્લોબલ ગુડવિલ એંબેસડરના રૂપમાં સમારંભ દરમિયાન હાજર રહ્યા હતા. યૂનિસેફે દુનિયાભરમાં બાળકોની સામે આવી રહેલી સમસ્યાઓ પ્રત્યે જાગૃતતા લાવવા માટે ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતોના આયોજકો અને રાષ્ટ્રમંડળ રમત મહાસંઘની સાથે ભાગીદારી કરી છે.

ઉદ્ઘગાટન સમારંભ દરમિયાન જ લગભગ 100 મીટર પહોંડી અને 11 મીટર ઉંચી એઇડી સ્ક્રીમ સેલ્ટિક પાર્કમાં લગાવવામાં આવી હતી. દિલ્હી રાષ્ટ્રમંડળ રમત 2010 દરમિયાન ઉદ્ઘાટન અને સમાપન સમારંભમાં એરોસ્ટેટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જેને કરોડોના ખર્ચે ખરીદવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન દરમિયાન સ્કૉટલેંડના મહાન ગાયક અને ગ્રૈમી પુરસ્કાર વિજેતા રોડ સ્ટીવર્ટે પોતાની શાનદાર પ્રસ્તુતિ આપી. સ્કૉટલેંડની ગાયિકા સુસાન બાયલ ઉદ્ઘાટન સમારંભનું આકર્ષણ રહીં.

20માં કોમનવેલ્થ ગેમ્સની રંગારંગ શરૂઆતની જુઓ રંગારંગ તસવીરો...

20માં કોમનવેલ્થ ગેમ્સની રંગારંગ શરૂઆત

20માં કોમનવેલ્થ ગેમ્સની રંગારંગ શરૂઆત

સ્કૉટલેંડના ગ્લાસગો શહેરમાં 20માં કોમનવેલ્થ ગેમ્સની રંગારંગ શરૂઆત થઇ. આ રંગારંગ કાર્યક્રમમાં ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ખાસ ભૂમિકામાં દેખાયા.

ભારતીય દળ સૌથી આગળ રહ્યું

ભારતીય દળ સૌથી આગળ રહ્યું

કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન રાત્રે 12.30 કલાકે થયું. ગઇ સિઝનના યજમાન હોવાના નાતે ભારતીય દળ સૌથી આગળ રહ્યું. યજમાન સ્કૉટલેંડ પરેડમાં સૌથી પાછળ રહ્યું. નિશાનેબાજ વિજય કુમારે ભારતીય દળનું રાષ્ટ્રધ્વજ સાથે નેતૃત્વ કર્યું.

મહારાણી એલિઝાબેથ દ્વિત્તિય

મહારાણી એલિઝાબેથ દ્વિત્તિય

મહારાણી એલિઝાબેથ દ્વિત્તિયએ 20માં રાષ્ટ્રમંડળ રમતોત્સવની આધિકારીક શુરૂઆતની જાહેરાત કરી.

સ્ટેડિયમમાં હિન્દી ગીતો વાગ્યા

સ્ટેડિયમમાં હિન્દી ગીતો વાગ્યા

ભારતીય દળે જ્યારે મેદાનમાં પ્રવેશ કર્યો તો સ્ટેડિયમમાં હિન્દી ગીતો વાગવા લાગ્યા.

સચિન તેંડુલકરની વિશેષ ઉપસ્થિતિ

સચિન તેંડુલકરની વિશેષ ઉપસ્થિતિ

24 વર્ષની કારકિર્દી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર સચિન તેંડુલકર યૂનિસેફના ગ્લોબલ ગુડવિલ એંબેસડરના રૂપમાં સમારંભ દરમિયાન હાજર રહ્યા હતા.

મહારાણી એલિઝાબેથ જાહેરાત કરી

મહારાણી એલિઝાબેથ જાહેરાત કરી

મહારાણી એલિઝાબેથ દ્વિત્તિયએ 20માં રાષ્ટ્રમંડળ રમતોત્સવની આધિકારીક શુરૂઆતની જાહેરાત કરી.

એઇડી સ્ક્રીમ

એઇડી સ્ક્રીમ

ઉદ્ઘગાટન સમારંભ દરમિયાન જ લગભગ 100 મીટર પહોંડી અને 11 મીટર ઉંચી એઇડી સ્ક્રીમ સેલ્ટિક પાર્કમાં લગાવવામાં આવી હતી.

કોમનવેલ્થ ગેમ્સને જોવા આવેલા ભારતીય

કોમનવેલ્થ ગેમ્સને જોવા આવેલા ભારતીય

કોમનવેલ્થ ગેમ્સને જોવા આવેલા ભારતીય

સેલ્ટિક પાર્કની બહાર ઊભેલા ભારતીય

સેલ્ટિક પાર્કની બહાર ઊભેલા ભારતીય

સેલ્ટિક પાર્કની બહાર ઊભેલા ભારતીય, જે કોમનવેલ્થ ગેમ્સ માણવા આવ્યા છે.

સેલ્ટિક પાર્ક

સેલ્ટિક પાર્ક

સેલ્ટિક પાર્ક જ્યાં કોમનવેલ્થ ગેમ્સની રંગારંગ શરૂઆત કરવામાં આવી.

English summary
CWG 2014: 20th Commonwealth Games begin at Celtic Park in Glasgow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X