For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્જેન્ટીના અને ફ્રાંસમા કોણ બનશે FIFI Word Cup 2022, સૌની નજર મેસી પર

દુનિયાની સૌથી લોકપ્રિય રમત ફુટબોલ વિશ્વ કપની આજે કતારામાં ફાઇનલ રમાશે. જેમા ફ્રાંસ અને આર્જેન્ટીના સામ સામે ટકરાશે. જેમા ફુટબોલ પ્રેમીઓની નજર મેસી પર રહેશે. મૈસની આ છેલ્લો વિશ્વકપ છે એટલે ટીમ તેને યાદગાર વિદયા આપશે.

|
Google Oneindia Gujarati News

ફૂટબોલ વર્લ્ડપક પોતાના અંતિમ પડવમાં આવી પહોચ્યો છે. જ્યાં આર્જેન્ટીના અને ફ્રાંસમાથી કોઇ એક આ કપ પર પોતાની દાવેદારી નોધાવીને વિશ્વ ચૈમ્પિયન્સ બનશે. આજે આ સ્પર્ધાનો મહામુકાબલો છે. ફેન્સ મેસીને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. તો ફ્રાંસ પાસે લગાતાર બીજી વાર વર્લ્ડ ચૈમ્પિય્ન્સ બનાવાની તક છે. બ્રાજીલ પહેલા પણ આવુ કરી ચૂક્યુ છે. અને કતાર 2022 એ પણ સાબિત કર્યુ છે કે, કઇ પણ થઇ શકે છએ. જો કે, આર્જેન્ટીનાની ટીમનું પ્રદર્શન સારુ રહ્યુ છે. પરંતુ સાઉદી અરબે પહેલી જ મેચમાં તેમને માત આપી દીધી છે. આમ ફુટબોલને પણ અનિશ્ચિતતાની રમત સાબિત કરે છે.

MESI

મજાની વાત એ છએ કે, આ રમતમાં જાણકારોને બ્રાજીલ પર દાવ લગાવ્યો હતો તો કોઇે સ્પેનના ફાઇનલમાં પહોચશે તેમ લાગ્યુ હતુ. પરંતુ જ્યારે મેસીના લીધે ઘણા લોકોનું કહેવુ છે કે આર્જેન્ટી વર્લ્ડકપ જીતી જશે. આ ફક્ત પ્રદર્શનની વાત નથી., ફોટબોલ વિશ્વકપમાં ફેન્સ અને ખેલાડીઓના સપનાની ઉડાન બરાબર હોય છે. કોઇ પરીકથા તેમને ટ્રીટ કરવામા આવે છે. સામે જયારે મેસી હોય તો છોછા લોકો તેને સામે હાજરતો જોવા માંગશે. જાણકારોનું માનવુ છે કે, મૈસી અને આર્જેન્ટીનાની કિસ્મત તેમની જીત તરફ જઇ રહી છે. મેસીએ કહ્યુ હતુ કે, સ્વર્ગથી મારાડોના તેમની ટીમને જોઇ રહ્યો છે.

એવુ નથી કે મેસીને પોતાની મહાનાતા સાબિત કરવા માટે વિશ્વકપ જીતવો જરૂરી છે. તે પહેલાથી જ મહાન છે. પરંતુ ડિએગો મારાડોના અને પેલે ની જમામતમાં સામેલ થવા કપ ઉઠાવવો જરૂરી છે.એવુ થશે તો તે પોતાની પેઢીના રોનાલ્ડોથી એક કદમ આગળ સાબિત થશે. મેસી જાણે છે કે, દુનિયાની સૌથી મોટી સ્પર્ધાને ફક્ત એક વ્યક્તિના પ્રયાસોથી નથી જીતી શકાતા.આજ રાતે સમગ્ર ટીમે સાથે મળીને કામ કરવુ ડપશે.

આ ટુર્નામેન્ટમાં લુસૈલ સ્ટેડિયમમાં આર્જેન્ટીનાનો આ 5 મી મેચ હશે. આ તે જ સ્થાન છે જ્યાં આ ટીમ પોતાની શરૂઆતની મેચ સાઉદી અરબ સામે હારી ગઇ હતી. આ તે જ સ્શળ છે. પોતાની પહેલી મેચ ગુમાવ્યા બાદ વિશ્વકપની ફાઇન્લ જીતનારી અન્ય ટીમાં 2010 માં સ્પેન્ હતી.

ફ્રાંસ આ ટુર્નામેન્ટમાં પહેલીવાર લુસૈલ સ્ટેડીયમમાં રમશે. તેને યાદગાર બનાવા માટેનો પર્યાસ કરશે. તે મોરક્કો વિરુદ્ધ 2-0 થી જીતના લીધે વિશ્વકપની ફાઇનલમાં ભાગ લેનાર 24 વર્ષમાં પહેલી વાર ડિફેન્ડીંગ ચૈમ્પિયન્સ હશે. ફ્રાંસ માટે સૌથી સારી વાત એ છે કે, તેમના સ્ટાર્સ ખેલાડી એમબાપ્પે અને ઓલિવિયર ગિરીદ ફોર્મમાં છે. બંને પાસે ફાઇનલામાં સ્કોર કરીને ગોલ્ડન બુટ જીતવાની તક છે.

English summary
FIFA World Cup 2022: Argentina vs France
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X