• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાંસ્કૃતિક રીતે સંમ્પન્ન અને ખૂબ-સુંદર તમિલનાડુની તસવીરી ઝલક

|

જ્યારે પણ આપના દિમાગમાં ભારતના દક્ષિણમાં વસેલ અને ભારતના ખૂબ જ સુંદર રાજ્યોમાં ગણાતા તમિલનાડુનું નામ આવતું હશે તો કેટલીક વસ્તુઓ આપના દિમાગમાં દોડવા લાગે છે જેમ કે અસહ્ય ગરમી, પરસેવો વગેરે. એવું એટલા માટે કારણ કે ભૂગોળના પુસ્તકોથી લઇને અમારા જાણીતા લોકો અને પરિચિતોએ અમને આવું જ કહ્યું છે કે તમિલનાડુ ભારતનું એક એવું રાજ્ય છે જ્યાં આખું વર્ષ માત્ર ગરમી જ પડે છે. કેટલીંક હદ સુધી લોકો દ્વારા તમિલનાડુના સંબંધમાં કહેવામાં આ વાતો સત્ય પણ છે.

 • આપના હનિમૂન કે ફેમિલી ટૂરને હૉટ બનાવશે આ હિલ સ્ટેશનો!

 • ટૂરિસ્ટ બનતા પહેલા આ કોડ વર્ડ ચોક્કસ જાણી લેજો, નહીંતર છેતરાઇ જશો!
 • પરંતુ આ વાતો ઉપરાંત તમિલનાડુ ભારતનું એક એવું રાજ્ય છે જે પોતાના મંદિરો, વાસ્તુ અને પોતાની અનોખી તમિલિયન સભ્યતા અને સંસ્કૃતિના પગલે દેશ ઉપરાંત દુનિયા ભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો આપને આ સુંદર રાજ્યને નજીકથી જોવું હોય તો અત્રેની એકવાર તો ચોક્કસ મુલાકાત લેવી જોઇએ.

 • દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે અહીં દ્વારકાધીશના દર્શનકાજે

 • જાણો કર્ણાટકના આ 12 અભયારણ્યોની મુલાકાત શા માટે લેવી જોઇએ
 • આજે અમારા આ આર્ટિકલમાં અમે આપને બતાવવા જઇ રહ્યા છીએ તમિલનાડુની એ અનોખી તસવીરો જે કદાચ જ આપે જોઇ હશે. તો હવે રાહ શેની જોઇ રહ્યા છો આવો કેટલીંક એક્સ્લુસિવ તસવીરોમાં નિહાળીએ ભારતના સૌથી સુંદર રાજ્યમાંના એક તમિલનાડુને.

  સુખદાયક શાંતિની અનુભૂતિ

  સુખદાયક શાંતિની અનુભૂતિ

  મરીના બીચ પર સૂર્યોદયની એક મનમોહક તસવીર.

  ફોટો કર્ટસી - Thangaraj Kumaravel

  આદ્યાત્મિકતામાં ખોવાઇ જાવ

  આદ્યાત્મિકતામાં ખોવાઇ જાવ

  આધ્યાત્મિકતાની વધુ નજીક લઇ જાય છે તંજાવુરનું બ્રહદીશ્વર મંદિર.

  ફોટો કર્ટસી - Prince Gladson

  નિર્મળ પાણી

  નિર્મળ પાણી

  કોવલંગ બીચ પર વોટર સ્પોર્ટ્સની અલગ જ મજા છે.

  ફોટો કર્ટસી - Wings and Petals

  લાંબી ગેલેરીઓ

  લાંબી ગેલેરીઓ

  મદુરઇ સ્થિત મીનાક્ષી અમ્મા મંદિરની સુંદર ગેલેરીઓ.

  ફોટો કર્ટસી - Simply CVR

  મનમોહક પહાડો

  મનમોહક પહાડો

  તમિલનાડુના પોલ્લાચીનો એક દૂર્લભ નજારો.

  ફોટો કર્ટસી - Raghavan Prabhu

  સ્વર્ગનો અહેસાસ કરાવતું આકાશ

  સ્વર્ગનો અહેસાસ કરાવતું આકાશ

  રામેશ્વરમમાં લેવામાં આવેલી એક દુર્લભ તસવીર.

  ફોટો કર્ટસી - wishvam

  પ્રાકૃતિક સુંદરતા

  પ્રાકૃતિક સુંદરતા

  કન્યાકુમારીમાં સૂર્યાસ્તની મનમોહક તસવીર.

  ફોટો કર્ટસી - Mehul Antani

  પહાડિયોની સુંદરતા

  પહાડિયોની સુંદરતા

  કુન્નૂરનો એ નજારો જે પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ ખેંચી લે છે.

  ફોટો કર્ટસી - Akhilesh Ravishankar

  હરિયાળુ જંગલ

  હરિયાળુ જંગલ

  કોટાગિરીના હરિયાળા જંગલોની એક મંત્રમુગ્ધ કરી દેનારી તસવીર.

  ફોટો કર્ટસી - Ramana

  મમતાનું વધું એક દૂર્લભ નજારો

  મમતાનું વધું એક દૂર્લભ નજારો

  યરકોડના જંગલોમાં મમતાનું એક સુંદર દ્રશ્ય.

  ફોટો કર્ટસી - ZeePack

  ગુજરાતના ટોપ 5 વન્યજીવ અભયારણ્ય જુઓ તસવીરોમાં...

  ગુજરાતના ટોપ 5 વન્યજીવ અભયારણ્ય જુઓ તસવીરોમાં...

  વધુ તસવીરો જોવા માટે ક્લિક કરો...

  English summary
  Tamil Nadu is popular for many tourist spots. Here is a list of tourist places in Tamil Nadu.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more