For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંસ્કૃતિક રીતે સૌથી સમૃદ્ધ ઉત્તર પ્રદેશના બેસ્ટ ટૂરિઝમ પ્લેસ..

|
Google Oneindia Gujarati News

વૈશ્વિક ફલક પર ટૂરિઝમ હબ તરીકે ઉત્તર પ્રદેશે ભારતનું નામ રોશન કર્યું છે. આજે ભારતની ગણતરી દુનિયાના એ દેશોમાં થાય છે જ્યાં રોજ લાખો લોકો પોતાના પ્રવાસન સંબંધી જિજ્ઞાસાઓને પૂરી કરવા માટે આવે છે, જેના પગલે છેલ્લા કેટલાંક વર્ષોથી ભારતની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીમાં એક મોટો વધારો જોવા મળ્યો છે. હવે જ્યારે વાત ભારતમાં પ્રવાસન ક્ષેત્રની થઇ રહી હોય ત્યારે અમે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ઉત્તર પ્રદેશનું વર્ણન ના કરીએ તો એક વાત કંઇક અધૂરી રહી જાય છે.

જો આપને ફરવાનો શોખ છે તો ઉત્તર પ્રદેશ પ્રવાસનની પાસે આપના માટે ઘણું બધું મનોરમ અને ખૂબ જ ખાસ છે. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં આ અદભુત સ્થાનને જોવા દેશ-વિદેશથી ઘણા બધા લોકો આવે છે. તાજની ધરતી, કથક નૃત્યનું ઉત્પત્તિ સ્થાન, બનારસની પાવન હિન્દુ ધરતી, ભગવાન કૃષ્ણનું જન્મ સ્થાન, તે સ્થળ જ્યા બુદ્ધે પોતાનું પહેલું ધર્મોપદેશ આપ્યો હતો, આ બધું જ ઉત્તર પ્રદેશમાં જ આવે છે.

તો આ જ ક્રમમાં આજે અમે અમારા આ લેખ થકી આપને બતાવવા જઇ રહ્યા છીએ ઉત્તર પ્રદેશના એ સર્વશ્રેષ્ટ પ્રવાસન સ્થળો જે કોઇ પણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરવા માટે પૂરતી છે. તો આવો ઉત્તર પ્રદેશની યાત્રા કરીએ તસવીરોમાં...

તાજ મહેલ

તાજ મહેલ

શિયાળામાં ધુમ્મસ અને ઝાકળની વચ્ચે તાજમહેલની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Arian Zwegers

આગરાને નિહાળો એક્સક્લૂઝિવ તસવીરોમાં...આગરાને નિહાળો એક્સક્લૂઝિવ તસવીરોમાં...

જહાંગીર મહેલ

જહાંગીર મહેલ

જહાંગીર મહેલની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Sanyam Bahga

ઇદગાહ મસ્જિદ

ઇદગાહ મસ્જિદ

મસ્જિદની ઉપર ઉડતા પંખીઓની તસવીર.
ફોટો કર્ટસી - Varun Shiv Kapur

ઓલ સેંટ્સ કૈથેડ્રલ

ઓલ સેંટ્સ કૈથેડ્રલ

યૂરોપીય વાસ્તુની ઝલક સમુ દેખાતું એક સુંદર ચર્ચ.
ફોટો કર્ટસી - Barry Pousman

કુંભનો મેળો

કુંભનો મેળો

તે સ્થાન જહાં એક સાથે કરોડોની સંખ્યામાં ભક્તો, બાવા, સાધુ અને સંતો ઉમટી પડે છે.
ફોટો કર્ટસી - Seba Della y Sole Bossio

દેવગઢ કિલ્લો

દેવગઢ કિલ્લો

ઉત્તર પ્રદેશ સ્થિત દેવગઢ કિલ્લાના વધેલા અવશેષ.
ફોટો કર્ટસી - Rotary Club of Nagpur

ગુલાબ બાડી

ગુલાબ બાડી

અવધના નવાબોની વાસ્તુકલાથી અવગત કરાવતી ફૈઝાબાદ સ્થિત ગુલાબ બાડી.
ફોટો કર્ટસી - Amsinwala

પંચ મહેલ

પંચ મહેલ

ઉત્તર પ્રદેશના ફતેહપુર સીકરી સ્થિત પંચ મહેલની એક આકર્ષક તસવીર.
ફોટો કર્ટસી - Tim Moffatt

રોયલ મકબરો

રોયલ મકબરો

શાહી પરિવારોને સમર્પિત રોયલ મકબરો.
ફોટો કર્ટસી - Pablo Nicolas Taibi Cicare

ગોવિંદ કુંડ

ગોવિંદ કુંડ

પાણીને જોઇ રહેલું એક માદા વાંદરુ અને તેના બાળકની તસવીર.
ફોટો કર્ટસી - Vrindavan Lila

શાહી પુલ

શાહી પુલ

ઇંડો ઇસ્લામિક વાસ્તુકલાનો પરિચય કરાવતું જૌનપુરનો શાહી પુલ.
ફોટો કર્ટસી - Faizhaider

બડા ઇમામબાડા

બડા ઇમામબાડા

અવધના નવાબોની વાસ્તુકલાની પ્રમુખ ઓળખ છે લખનઉનો બડા ઇમામબાડ.
ફોટો કર્ટસી - Derek Keats

ભારતના ટોપ 5 એડવેંચર ડેસ્ટિનેશન જ્યાં એક કપલે ચોક્કસ જવું જોઇએ

ભારતના ટોપ 5 એડવેંચર ડેસ્ટિનેશન જ્યાં એક કપલે ચોક્કસ જવું જોઇએ

કપલે ચોક્કસ જવું જોઇએ, જુઓ તસવીરોમાં...કપલે ચોક્કસ જવું જોઇએ, જુઓ તસવીરોમાં...

English summary
Uttar Pradesh is a tourist's hub. Here are the tourist places of Uttar Pradesh which you must see.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X