For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandra Grahan 2020 Time: 4 કલાક 18 મિનિટનું હશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો ક્યાં ક્યાં જોવા મળશે

Chandra Grahan 2020 Time: 4 કલાક 18 મિનિટનું હશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો ક્યાં ક્યાં જોવા મળશે

|
Google Oneindia Gujarati News

Chandra Grahan 2020, Lunar Eclipse 2020: 30 નવેમ્બરે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ પડી રહ્યું છે. આજે કાર્તિક પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિના અવસર પર અલગ સંયોગ બની રહ્યો છે. આ ગ્રહણ 4 કલાક અને 18 મિનિટનું રહેશે. પૌરાણિક માન્યતાઓ મુજબ ચંદ્રગ્રહણને લઈ કેટલીય માન્યતાઓ છે, જેને ગ્રહોની ચાલ સાથે જોડીને જોઈ શકાય છે. સોમવારે ચંદ્રગ્રહણની શરૂઆત 1 વાગીને 4 મિનિટથી શરૂ થશે, જ્યારે બપોરે 3.13 મિનિટ પર પોતાના ચરમ પર થશે. જ્યારે ચંદ્રગ્રહણની સમાપ્તિ 5 વાગીને 22 મિનિટ પર થશે.

lunar eclipse

વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ આજે પડી રહ્યું છે. આ ચંદ્રગ્રહણ બહુ મહત્વનું છે. ગ્રહણ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં પડશે. આ ચંદ્રગ્રહણને એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકાના કેટલાક ભાગોમાં જોવા મળી શકે છે. જ્યારે ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે, પરંતુ તેનો પ્રભાવ પડશે. સામાન્ય રીતે ચંદ્રગ્રહણ શરૂ થતાના 9 કલાક પહેલાં સૂતક કાળ લાગી જાતો હોય છે પરંતુ આ ગ્રહણનું ઉપછાયા ગ્રહણ હોવાથી આ વખતે સૂતક કાળ નહિ લાગે.

ક્યારે ક્યાં જોવા મળશે ચંદ્રગ્રહણ

આ ચંદ્રગ્રહણ એક ઉપછાયા ચંદ્રગ્રહણ છે. એવામાં તેનો સૂતક કાળ માન્ય નહિ હોય. સોમવારે આ ચંદ્રગ્રહણ બપોરે 1 વાગીને 4 મિનિટે શરૂ થશે. જ્યારે આ ચંદ્ર ગ્રહણ સાંજે 5 વાગીને 22 મિનિટે ખતમ થશે. બિહારની રાજધાની પટનામાં આ ચંદ્રગ્રહણ 5 વાગીને 22 મિનિટ સુધી જોઈ શકાય છે.

ચંદ્રગ્રહણની ઉપછાયા સાથે પહેલો સ્પર્શઃ બપોરે 1:04 વાગ્યે
પરમગ્રાસ ચંદ્ર ગ્રહણઃ બપોરે 3:13 વાગ્યે રહેશે
ઉપછાયાથી અંતિમ સ્પર્શઃ સાંજે 5:22 વાગ્યે થશે

Last Lunar Eclipse 2020: વર્ષ 2020નુ અંતિમ ચંદ્રગ્રહણ આજે, જાણો તેના વિશે બધુLast Lunar Eclipse 2020: વર્ષ 2020નુ અંતિમ ચંદ્રગ્રહણ આજે, જાણો તેના વિશે બધુ

English summary
Chandra Grahan 2020 Time: 4 hours 18 minutes will be the last lunar eclipse of the year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X