For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૃદયના ધબકારા વધારી દેશે BMW M4ની આ રાઇડ

|
Google Oneindia Gujarati News

વિશ્વભરની દરેક ઓટોમોબાઇલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સને પ્રસ્તૃત કરવા અને ગ્રાહકોને પોતાની આ નવી પ્રોડક્ટ તરફ આકર્ષિત કરવા માટે એક અનોખો અને અજીબો ગરીબ કિમીયો અજમાવે છે. આપણે બધાને યાદ હશે કે કેવી રીતે બ્રુજ ખલિફાના હેલિપેડ પર ફોર્મુલા વન રેડ બુલ રેસિંગે કેટલાક ડોનટ્સ કર્યા હતા. થોડાક સમય પહેલા જ ફોર્ડે પોતાની આગામી કારનું અનાવરણ એક ઉંચી ઇમારત પર કર્યું હતું. ઇટાલિન સુપર કાર નિર્માણ કરતી કંપનીએ પોતાની વેનેનોને મધ દરિયે યુદ્ધપોત પર સવાર થઇને લોન્ચ કરી હતી.

જર્મનીની વૈભવી કાર નિર્માણ કરતી કંપનીએ પોતાની કારને પ્રમોટ કરવા માટે એક જાહેર ખબર તૈયાર કરી છે. જેમાં તેની પર્ફોરમન્સ પેકેજ કાર F82 M4ને એક એવા ટ્રેક પર ચલાવી હતી, કે જ્યાં ડ્રાઇવ કરવું જેવા તેવાનું કામ નથી. તમે પણ જો એ વીડિયો નિહાળશો તો તમારા હૃદયના ધબકારા વધી જશે. આ સર્કિટ નવલ એરક્રાફ્ટ કેરિયર પર તૈયાર કરવામાં આવી છે. જો ડ્રાઇવરથી એક નાની અમથી ચૂક પણ રહી જાય તો એ તેના માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

ડ્રાઇવર આ F82 M4ને તેની પૂરી લિમિટ સુધી અને તેના કરતા પણ આગળ લઇ ગયો હતો. તમે વીડિયો અને તસવીરો થકી જોઇ શકો છો કે કેરિયરના છેડામાં તેણે કેટલી શાનદાર રીતે આ કારમાં ડ્રાફ્ટિંગ કર્યું છે. આ જાહેરાત થકી બીએમડબલ્યુ એ વાતને સાબિત કરવા માગે છેકે તેમના દ્વારા નિર્માણ કરવામાં આવેલા વાહનોમાં સ્થિરતા કેટલી છે. જો આ કાર એર કેરિયરમાં પણ કન્ટ્રોલ થઇ શકતી હોય તો પછી ટ્રાફિકમાં તો ચોક્કસપણે તે તેનું ઉચ્ચ કોટીને પર્ફોરમન્સ આપશે.

નવલ એરક્રાફ્ટ કેરિયર પર ડ્રાઇવ

નવલ એરક્રાફ્ટ કેરિયર પર ડ્રાઇવ

જર્મનીની વૈભવી કાર નિર્માણ કરતી કંપનીએ પોતાની કારને પ્રમોટ કરવા માટે એક જાહેર ખબર તૈયાર કરી છે. જેમાં તેની પર્ફોરમન્સ પેકેજ કાર F82 M4ને એક એવા ટ્રેક પર ચલાવી હતી, કે જ્યાં ડ્રાઇવ કરવું જેવા તેવાનું કામ નથી. તમે પણ જો એ વીડિયો નિહાળશો તો તમારા હૃદયના ધબકારા વધી જશે. આ સર્કિટ નવલ એરક્રાફ્ટ કેરિયર પર તૈયાર કરવામાં આવી છે. જો ડ્રાઇવરથી એક નાની અમથી ચૂક પણ રહી જાય તો એ તેના માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

કેરિયરના છેવાડા પર ડ્રાફ્ટિંગ

કેરિયરના છેવાડા પર ડ્રાફ્ટિંગ

ડ્રાઇવર આ F82 M4ને તેની પૂરી લિમિટ સુધી અને તેના કરતા પણ આગળ લઇ ગયો હતો. તમે વીડિયો અને તસવીરો થકી જોઇ શકો છો કે કેરિયરના છેડામાં તેણે કેટલી શાનદાર રીતે આ કારમાં ડ્રાફ્ટિંગ કર્યું છે.

જેવા તેવાનું કામ નથી

જેવા તેવાનું કામ નથી

જર્મનીની વૈભવી કાર નિર્માણ કરતી કંપનીએ પોતાની કારને પ્રમોટ કરવા માટે એક જાહેર ખબર તૈયાર કરી છે. જેમાં તેની પર્ફોરમન્સ પેકેજ કાર F82 M4ને એક એવા ટ્રેક પર ચલાવી હતી, કે જ્યાં ડ્રાઇવ કરવું જેવા તેવાનું કામ નથી

કેરિયરના છેવાડા પર ડ્રાફ્ટિંગ

કેરિયરના છેવાડા પર ડ્રાફ્ટિંગ

ડ્રાઇવર આ F82 M4ને તેની પૂરી લિમિટ સુધી અને તેના કરતા પણ આગળ લઇ ગયો હતો. તમે વીડિયો અને તસવીરો થકી જોઇ શકો છો કે કેરિયરના છેડામાં તેણે કેટલી શાનદાર રીતે આ કારમાં ડ્રાફ્ટિંગ કર્યું છે.

કાર કેટલી સ્થિરતા ધરાવે છે તે સાબિત કર્યું

કાર કેટલી સ્થિરતા ધરાવે છે તે સાબિત કર્યું

આ જાહેરાત થકી બીએમડબલ્યુ એ વાતને સાબિત કરવા માગે છેકે તેમના દ્વારા નિર્માણ કરવામાં આવેલા વાહનોમાં સ્થિરતા કેટલી છે. જો આ કાર એર કેરિયરમાં પણ કન્ટ્રોલ થઇ શકતી હોય તો પછી ટ્રાફિકમાં તો ચોક્કસપણે તે તેનું ઉચ્ચ કોટીને પર્ફોરમન્સ આપશે.

BMW M4ની આ રાઇડ

BMW M4ની આ રાઇડ

કારનો વીડિયો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

કારનો વીડિયો

જર્મનીની વૈભવી કાર નિર્માણ કરતી કંપનીએ પોતાની કારને પ્રમોટ કરવા માટે એક જાહેર ખબર તૈયાર કરી છે. જેમાં તેની પર્ફોરમન્સ પેકેજ કાર F82 M4ને એક એવા ટ્રેક પર ચલાવી હતી, કે જ્યાં ડ્રાઇવ કરવું જેવા તેવાનું કામ નથી.

English summary
German luxury car manufacturers to have created a commercial, where its performance package car the F82 M4 is driven on the Ultimate track. The circuit is made onboard a Naval aircraft carrier. The driver has little to no room for error a single mistake could cost him dearly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X