• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફની સાઇનબોર્ડ, હસી-હસીને થઇ જશો લોટપોટ

|

રસ્તા પર લગાવવામાં આવેલા કેટલાક સાઇન બોર્ડ આપણા મનમાં એક એવી છાપ છોડી મુકે છે કે, જેને ભૂલવું મુશ્કેલ થઇ પડે છે. આ સાઇન બોર્ડ આપણને સચેત રાખવા માટે લગાવવામાં આવે છે, પરંતુ રસ્તાની સ્થિતિ અને ભવિષ્ય બન્ને અંગે આપણે વિચારી શકીએ છીએ, પરંતુ ક્યારેક-ક્યારેક આ સાઇન બોર્ડને કંઇક એ રીતે રજુ કરવામાં આવે છે કે, તમે તમારું ધ્યાન તેની તરફ ખેંચવા માટે મજબૂર થઇ જાઓ છો.

આ માટે કેટલીકવાર તેને રમૂજી રીતે રજુ કરવામાં આવે છે. આમ તો વિશ્વ ભરના રસ્તાઓ પર અનેક પ્રકારના સાઇન બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આજે અમે તમારી સમક્ષ કેટલાક એવા સાઇન બોર્ડ લઇને આવ્યા છીએ, કે જેને જોઇને તમે હસી-હસીને લોટપોટ થઇ જશો.

ફની સાઇન બોર્ડ

ફની સાઇન બોર્ડ

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ વિશ્વના શાનદાર ફની સાઇન બોર્ડ.

બોર્ડનો રમૂજી અંદાજ

બોર્ડનો રમૂજી અંદાજ

આ બોર્ડના માધ્યમથી રમૂજી અંદાજમાં વાહનને ગતિ નિયંત્રણ કરવાની વાત કહેવામાં આવી છે.

પાર્કિંગ મોટી સમસ્યા

પાર્કિંગ મોટી સમસ્યા

પાર્કિંગ આપણા માટે મોટી સમસ્યા બનતી જઇ રહી છે. કોઇ નથી ઇચ્છતું કે તેમના ઘર અથવા તો દુકાનની બહાર કોઇ વાહન પાર્ક કરે.

પાર્કિંગ કરવાની સજા

પાર્કિંગ કરવાની સજા

કંઇક આવું જ સાઇન બોર્ડ અહીં પણ જોવા મળી રહ્યું છે કે, જ્યાં પાર્કિંગ કરવાની સજા તમને અને તમારા વાહનના વ્હીલ બન્નેને ભોગવવી પડી શકે છે.

બાબુજી ધીરે ચલના....

બાબુજી ધીરે ચલના....

આ બોર્ડને જોઇને જૂના સમયનું એ જાણીતું ગીત યાદ આવી જાય છે, ‘બાબુજી ધીરે ચલના... બડે ધોખે હે ઇસ રાહ મેં'

સાવધાન

સાવધાન

સાવધાન આ માર્ગ પર એવા જાનવર સાથે ભેટો થઇ શકે છે, જે તમારી કારને કબાડા જેવી બનાવી શકે છે.

વન વે

વન વે

વન વે અને તેને મેળવવા માટે તમને શુભકામનાઓ.

સાવધાનીપૂર્ણ ગાડી ચલાવો

સાવધાનીપૂર્ણ ગાડી ચલાવો

હાહાહા, સાવધાની પૂર્વક ગાડી ચલાવો. આ વિસ્તારમાં બે કબ્રસ્તાન છે પરંતુ એક પણ હોસ્પિટલ નથી.

ગણિતમાં પાવરધા

ગણિતમાં પાવરધા

આ હાઇવે પર ગાડી ચલાવવા માટે તમે ગણિતમાં પાવરધા હોવા જરૂરી છે.

દારૂ પીને ગાડી ના ચલાવો

દારૂ પીને ગાડી ના ચલાવો

દારૂ પીને ગાડી ચલાવવાથી તમે જેલ, હોસ્પિટલ અથવા તો મુર્દાઘર પહોંચી શકો છો, તો ક્યારેયપણ દારૂ પીને ગાડી ના ચલાવો, કોઇ તમારી રાહ જોઇ રહ્યું છે.

અજબ-ગજબ બોર્ડ

અજબ-ગજબ બોર્ડ

ગજબ છે, એનો અર્થ એ કે માનવીના જીવનની કોઇ કિંમત નથી, અથવા તો પછી પરિક્ષણ માટે બનાવવામાં આવ્યો છે. આ રસ્તો અમેરિકન સેનાના બોમ્બિંગ રેન્જની અંદર આવે છે, જો ભૂલથી કંઇક તમારા પર પડે તો તે ઉપર ઉડી રહેલા વિમાનમાંથી પડેલી વસ્તુ હોઇ શકે છે.

દારૂ નહીં પીવાની સલાહ આપતું વધુ એક બોર્ડ

દારૂ નહીં પીવાની સલાહ આપતું વધુ એક બોર્ડ

દારૂ પીધેલા વ્યક્તિ રસ્તો પાર કરી રહ્યાં છે, સાવધાન રહો.

સ્કૂલનો સમય યાદ અપાવતુ બોર્ડ

સ્કૂલનો સમય યાદ અપાવતુ બોર્ડ

આ બોર્ડને જોઇને તમને તમારો શાળાકાળ યાદ આવી જશે. જ્યારે સ્કૂલમાં નિર્માણ કાર્ય ચાલતુ હતું, તો ક્લાસને બંધ કરી દેવામાં આવતા હતા અને હોમવર્કનું ટેન્શન ખતમ થઇ જતું હતું. કંઇક આવો જ સંદેશો અહીં આપવામાં આવ્યો છે.

સંદિગ્ધ બોર્ડ

સંદિગ્ધ બોર્ડ

આ અત્યંત સંદિગ્ધ અને ગંભીર લાગી રહ્યું છે, અહીં એ વાતનો ઉલ્લેખ સ્પષ્ટ નથી થઇ રહ્યો કે, કોનાથી ડરવું, કુતરાથી કે પછી ચીત્તાથી.

સાવધાની સાથે ગાડી ચલાવો

સાવધાની સાથે ગાડી ચલાવો

સાવધાની પૂવર્ક ગાડી ચલાવો. પોલીસ પેલા ખૂણાંમાં છૂપાયેલી છે.

અજીબોગરીબ બોર્ડ

અજીબોગરીબ બોર્ડ

આ માર્ગ પર સાઇકલ ચલાવવી પણ જોખમી સાબિત થઇ શકે છે, તો તમે સાઇકલ ચલાવતી વખતે પૂલની નીચે પડ્યાં તો નીચે દરિયો છે અને તેમાં મગરમચ્છ છે.

22 માઇલ પછી કંઇજ નથી

22 માઇલ પછી કંઇજ નથી

ચિંતાજનક કોઇ વાત નથી, આગળ 22 માઇલ પછી કંઇ જ નથી. કદાચ રસ્તો પણ નથી.

..તો ક્યારેય કામ નહીં કરી શકો

..તો ક્યારેય કામ નહીં કરી શકો

જો આવી જ રીતે કામ થતું રહ્યું તો કદાચ તમે ક્યારેય સમય પર કામ નહીં કરી શકો.

રોમિયો જૂલિયેટ

રોમિયો જૂલિયેટ

રોમિયો જૂલિયેટ એક સાથે પરંતુ અલગ-અલગ દિશામાં, આ પ્રેમ કહાણીનો આખો સારાંશ.

પૂરગ્રસ્ત વિસ્તાર

પૂરગ્રસ્ત વિસ્તાર

આ દ્રશ્ય પૂરગ્રસ્ત વિસ્તારનું છે. ભયાનક પૂરના કારણે રસ્તો બંધ થઇ ચૂક્યો છે. સમસ્યા એ છે કે આ બોર્ડ ક્યાં સુધી જોવા મળશે.

વધુ એક રમૂજી બોર્ડ

વધુ એક રમૂજી બોર્ડ

કૂદકો મારો અને શીખો કેવી રીતે ઉડાય છે. પ્રારંભિક સમયમાં થોડુંક મુશ્કેલ હશે.

416 માઇલ સુધી 50 કિમીની સ્પીડ

416 માઇલ સુધી 50 કિમીની સ્પીડ

હે ભગવાન, આગામી 416 માઇલ એટલે કે લગભગ 669 કિમી સુધી 50ની સ્પીડ પર ગાડી ચલાવવાની છે.

300 મીટર બાદ પાણી

300 મીટર બાદ પાણી

બસ થોડેક દૂર જાઓ અને પછી પાણી પીવો. 300 મીટર બાદ આમ પણ તમારા પગ તળેથી જમીન ખસી જશે.

અહીં કાચબા વિહરે છે બીજો રસ્તો અપનાવો

અહીં કાચબા વિહરે છે બીજો રસ્તો અપનાવો

મેથી સપ્ટેમ્બર સુધી અહીં કાચબા ફરતા હોય છે, સારું રહેશે કે તમે બીજો રસ્તો પકડો.

જંગલી જાનવરોથી સાવધાન

જંગલી જાનવરોથી સાવધાન

જંગલી જાનવરોથી સાવધાન રહો

આગળ કબ્રસ્તાન છે

આગળ કબ્રસ્તાન છે

વૃદ્ધ વ્યક્તિઓ માટે રસ્તો, આગળ કબ્રસ્તાન છે.

નારિયેળ પડવાનું જોખમ

નારિયેળ પડવાનું જોખમ

અહીં નારિયેળ પડવાનું જોખમ છે. તમારું માથું તેનો શિકાર બની શકે છે.

નક્કી દુર્ઘટના થશે

નક્કી દુર્ઘટના થશે

જો તમે આને વાંચવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો નક્કી દુર્ઘટનાનો શિકાર બનશો.

આશા અમર છે

આશા અમર છે

આ સાઇન બોર્ડમાં કહેવામાં આવ્યું છે કે, આશા અમર છે.

lok-sabha-home

English summary
We do not have emphasise how important road signs are. They are serious stuff, nothing funny about them right? Not really. Here is a compilation of funny & strange road signs made by creative minds. They deliver the message & make you smile. Click through the slides for funny traffic & road signs.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more