For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એસયુવી કાર્સને ટક્કર આપવા ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમા એકથી એક ચઢિયાતી કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફોક્સવેગન ભારતીય બજારમાં વધુ એક શાનદાર એસયૂવી ટેગનને રજૂ કરવાની યોજના બનાવી રહી છે. ઘણી જ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ નવી ફોક્સવેગર ટેગન ઘણી જ શાનદાર કાર્સ છે. કંપનીએ પોતાની આ કારને તમારા પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. હાલ કંપનીએ વિશ્વની સામે પોતાની આ એસયૂવીનું કોન્સેપ્ટ સંસ્કરણ જ રજૂ કર્યું છે.

ફોક્સવેગને ગત વર્ષે પોતાન આ કાર ટેગનને સો પોલો ઇન્ટરનેશનલ મોટર શો દરમિયાન રજૂ કરી હતી. ફોક્સવેગન ટેગનનો આકાર ઘણો જ આકર્ષક 3859 છે, એટલે કે આ એક સબ ફોર મિટર કાર છે. ભારતીય બજાર અનુસાર આ એક કોમ્પેક્ટ એસયુવી છે, આ ઉપરાંત તેની લંબાઇ 4 મીટરથી ઓછી હોવાના કારણે તેની ગણના હેવી વ્હિકલમાં નહીં કરવામાં આવે, જેના કારણે તમારે વધુ એક્સાઇઝ ડ્યૂટી પણ નહીં લાગે.

 ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

જો કે કંપનીએ હજુ પોતાની આ એસયૂવી માટે કોઇ એન્જીન ફિક્સ કર્યું નથી. ફોક્સવેગન રિસર્ચ અને ડેવલોપમેન્ટ અધિકારી ડો. ઉલરીચ હેક્નબર્ગે જણાવ્યું કે, ભવિષ્યમાં 3 સિલેન્ડર અને 1.4 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ ચલણમાં હશે.

 ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

તેમણે જણાવ્યું કે, અમે હાલ ફોક્સવેગન ટેગન માટે એ જ પ્રકારના એન્જીન પર કાર્ય કરી રહ્યાં છીએ. એટલે કે બની શકે છે કે કંપની ટેગનમાં 1.4 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરે.

 ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

દેખાવે આ એસયુવી ઘણી જ શાનદાર છે. એક્સટીરિયર પર ધ્યાન આપીએ તો આ એસયૂવી ફ્રાન્સની કાર નિર્માતા કંપની રેનોની શાનદાર ડસ્ટરને ઘણી મળતી આવે છે.

 ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

આ ઉપરાંત ફોક્સવેગન ભારતીય બજારમાં આ એસયૂવીને બજટમાં રજૂ કરવાનો પુરતો પ્રયાસ કરશે.

 ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

કંપનીએ જે કોન્સેપ્ટ વર્ઝન રજૂ કર્યુ છે તે કારનું કુલ વજન 985 કેજી છે. જો કે હજુ કંપનીએ આ અંગે જાણકારી આપી નથી કે ઉત્પાદન સ્તર પર આવ્યા બાદ એસયુવીનું વજન કેટલું હશે.

 ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

શાનદાર એન્જીન ક્ષમતા સાથે જ વાહનનું વજન પણ કારના માઇલેજને સારું બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

 ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

કંપનીએ આ કારને ઇન્ટીરિયરને ઘણી જ શાનદાર રીતે તૈયાર કર્યું છે.

 ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

આ એસયુવીમાં કંપનીએ પોતાના સેંગ્મેન્ટની લગભગ તમામ આધુનિક ફીચર્સને સામેલ કર્યા છે. હેક્નબર્ગે જણાવ્યું કે, કંપની સૌથી પહેલા પોતાની આ કારને દક્ષિણ આફ્રિકન બજાર માટે તૈયાર કરી રહી છે.

 ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ભારતીય બજાર માટે આ કારની લંબાઇને વધુ વધારી શકાય છે. જેમ કે ભારતીય બજારમાં સબ ફોર મીટર સુધી વાહન પર વધુ એક્સાઇઝ ડ્યૂટી લાગતી નથી, તેથી તેનો ફાયદો કંપનીને થશે.

 ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

ફોક્સવેગન રજૂ કરશે શાનદાર ટેગન

તેના આકારમાં પરિવર્તન કરીને અમે કારની અંદર વધુ સારી સ્પેશ પ્રદાન કરવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ. આ ઉપરાંત ટેગનના વ્હીલ બેસમાં પણ વધારો કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપની આ કારને ભારતીય બજારમાં રજૂ કરવાની સંપૂર્ણ ત્યારી કરી રહી છે અને આશા રાખવામાં આવી રહી છે કે ફોક્સવેગન ટેગન આગામી 2016 સુધીમાં ભારતીય બજારમાં રજૂ કરી દેવામાં આવશે.

English summary
German car maker Volkswagen is planning to launch new Taigun in Indian market. As per information, Volkswagen will launch Taigun by 2016 in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X