For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2015માં રોકાણ કરવા યોગ્ય 3 ટોપ લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ

|
Google Oneindia Gujarati News

વર્ષ 2015માં પ્રવેશ થયાને પાંચ દિવસ થયા છે. ભારતમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે સમય શરૂ થઇ ગયો છે. વર્ષ 2014માં માર્કેટે 30 ટકાનું વળતર આપ્યું છે. એનાલિસ્ટોનું માનવું છે કે આ વર્ષે પણ આવી જ તેજી જળવાઇ શકે છે.

અમે અહીં 2015માં રોકાણ કરી શકાય તેવા 3 મ્યુચ્યુઅલ ફંડ અંગે જણાવી રહ્યા છીએ...

mutual-fund-4

એલ એન્ડ ટી ઇક્વિટી ફંડ
એલ એન્ડ ટી ઇક્વિટી ફંડને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. તેણે છેલ્લા એક વર્ષમાં 54 ટકા રિટર્ન આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં બ્લ્યુ ચિપ શેર્સ રહેલા છે. તેના એસઆઇપી પ્લાનમાં દર મહિને ઓછામાં ઓછા રૂપિયા 1000 ભરવા પડે છે.

UTI ઓપોર્ચ્યુનિટીસ ફંડ
યુટીઆઇ ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં છેલ્લા એક વર્ષમાં 44 ટકા વળતર મળ્યું છે. તે લોન્ચ થયો ત્યારથી અત્યાર સુધીમાં સરેરાશ 18 ટકા રિટર્ન આપ્યું છે. એસઆઇપી દ્વારા રોકાણ કરવા માટે તેમાં દર મહિને રૂપિયા 500નું રોકાણ કરવું પડે છે.

ફ્રેન્કલિન ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફંડ
ફ્રેન્કલિન ઇન્ડિયા ઓપોર્જચ્યુનિટી ફંડને ક્રિસિલ તરફથી 2 સ્ટાર રેટિંગ મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેણે 62 ટકા રિટર્ન આપ્યું છે. તેના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડ્સ છે.

English summary
3 Top Large Cap Mutual Funds to Invest in 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X