શું ફરી એકવાર વધશે રેલભાડાં ?

જો કે અંગે અંતિમ નિર્ણય 15 ફેબ્રુઆરી થશે જ્યારે રેલવે મંત્રી પવન બંસલ વહિવટીકર્તા સાથે વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. માનવામાં આવે છે કે રેલવે મંત્રાલય પર રેલ ભાડું મોધું કરવા પર દબાણ વધાર્યું છે. આ સાથે જ રેલવે ભાડા વધારીને પોતાની ખરાબ સ્થિતીને સુધારવા માંગે છે.
તાજેતરમાં રેલયાત્રી ભાડામાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં રેલ ભાડામાં વધારાથી રેલવેને વાર્ષિક 6,600 કરોડની આવક થવાની આશા છે. તેમછતાં રેલવેએ સરકાર પાસે 38,000 કરોડ રૂપિયાની બજેટ સહાયતા માંગી છે.












Click it and Unblock the Notifications
