For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પહેલા સોનાના ભાવમાં 1900 રૂપિયાનો ઘટાડો, ખરીદવાનો સમય

દિવાળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દિવાળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માંગમાં ઘટાડો સોનાના ભાવને અસર કરી રહ્યો છે. દિવાળી પહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં 1900 રૂપિયા ઘટાડો થયો છે.

દિવાળી પહેલા સોનું સસ્તુ

દિવાળી પહેલા સોનું સસ્તુ

દિવાળી પહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા 1 મહિનામાં સોનાના ભાવમાં 1900 રૂપિયા ઘટાડો થયો છે. પાછલા અઠવાડિયાથી સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. શુક્રવારે દિવસના કારોબાર પછી CMX પર ગોલ્ડ ફ્યુચર રૂપિયા સસ્તું થઇ ગયું. આ ઘટાડા પછી સોનાનો ભાવ રૂ .38,090 ના સ્તરે ઘટીને બંધ રહ્યો હતો.

સોનું ખરીદવાની સારી તક

સોનું ખરીદવાની સારી તક

સોનાના ભાવમાં આવેલા ઘટાડાની અસર છે કે ગયા મહિને સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 40,000 ની આસપાસ હતો, જે આ મહિનામાં અત્યાર સુધીમાં 38090 રૂપિયા પર પહોંચી ગયો છે અને તેની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ મહિને સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 1,900 નો ઘટાડો જોવા મળ્યો છે. જો કે ઝવેરીઓને આશા છે કે લોકો ધનતેરસ અને દિવાળી પહેલા સોના તરફ આકર્ષિત થશે અને કિંમતમાં ઘટાડો જોવા મળશે.

વૈશ્વિક ભાવની રહી અસર

વૈશ્વિક ભાવની રહી અસર

નિષ્ણાંતોના મતે વૈશ્વિક સ્તરે ભાવના ઘટાડાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, ગ્લોબલ ઇક્વિટી ઈન્ડેક્સમાં વધારાને કારણે સોનાની કિંમત મર્યાદિત રેન્જમાં રહી છે, જ્યારે બજારમાં આવેલી સુસ્તી અને યુએસ-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવમાં વધારા-ઘટાડાની સ્થિતિ બનેલી છે.

આ પણ વાંચો: 1400 રૂપિયાની નાનકડી બચતથી તમારા બાળકને બનાવો કરોડપતિ

English summary
Gold prices fall by Rs 1900 before Diwali, time to buy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X