સોશિયલ નેટવર્કિંગ સાઇટ Facebook નો આજે 9મો જન્મ દિવસ

કોલેજ નેટવર્કિંગ વેબસાઇટના રૂપમાં શરૂઆત થયા બાદ જલદી જ તે કોલેજ કેમ્પસમાં લોકપ્રિય બનતી ગઇ. કેટલાક મહિનાઓમાં આ નેટવર્ક આખા યુરોપમાં ઓળખાવવા લાગ્યું. ગત નવ વર્ષોમાં તે દુનિયાભરના લોકોની જીંદગીનું અભિન્ન અંગ બની ગયું. ફેસબુક એક એવું માધ્યમ છે જેનાથી આપણે ગમે ત્યારે પણ ગમે તે સમયે પોતાના મિત્રો, પરિવારજનો અને સંબંધીઓ સાથે સંપર્કમાં રહી શકીએ છીએ. ફેસબુક ઇંકો નામની ખાનગી કંપની દ્રારા સંચાલન કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
