For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્કમ ટેક્સ સંબંધિત પૂછપરછ માટે આપના એસેસિંગ ઓફિસરને કેવી રીતે ઓળખશો?

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે જ્યારે પણ રિફંડ મેળવવા માટે બેંક એકાઉન્ટ નંબર બદલાયો હોય ત્યારે ટેક્સ પેયરે પોતાની સર્કલના એસેસિંગ ઓફિસરને બેંકના માઇકર કોડ સાથેનો સાચો બેંક એકાઉન્ટ નંબર આપવાનો રહે છે.

આ માટે ટેક્સ પેયરે એસેસિંગ ઓફિસરનો સંપર્ક કરવાનો રહે છે. અધિકારીને આ ફેરફાર અંગે જાણ કરી કોઇ પણ પ્રકારના સંપર્ક માટે કોરસ્પોન્ડન્સ એડ્રેસ આપવાનું રહે છે. આ કારણે આપના એસેસિંગ ઓફિસર કોણ છે તે જાણવું જરૂરી છે.

tax-9

ઇન્કમ ટેક્સ રિટર્ન ઉપરાત એસેસિંગ ઓફિસર ઉપરાંત વ્યક્તિ એરિયા કોડ, એઓ ટાઇપ, રેન્જ કોડ, એઓ નંબરની પણ તપાસ કરી શકે છે.

એસેસિંગ ઓફિસર કોણ છે તે જાણવાના પગલાં :

સ્ટેપ 1 - ઇન્કમ ટેક્સની સાઇટ વિઝિટ કરો
સ્ટેપ 2 - આપ નવા યુઝર હોવ તો રજિસ્ટ્રેશન કરો
સ્ટેપ 3 - આપના પાન કાર્ડ નંબરની મદદથી લોગિન કરો
સ્ટેપ 4 - સેવા અંતર્ગત જ્યુરાડિક્શન્સમાં જાવ

અહીં આપ આપના એરિયા મુજબ અધિકારીનું નામ જાણી શકશો.

રિફંડમાં વિલંબ
જો આપના ઇન્કમ ટેક્સ રિટર્નનું એસેસમેન્ટ થયું ના હોય, જેના કારણે આપના રિફંડની પ્રક્રિયા આગળ વધી ના હોય તે આપ ઓફિસરનો સંપર્ક સાધીને કામ કરી શકો છો.

English summary
How to Know your Assessing Officer for Income Tax Related Queries?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X