For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોન્ચિંગ પહેલા જ લીક થઇ ગઇ મોટો ઇની તસવીરો

|
Google Oneindia Gujarati News

મોટોરોલાનો ઓછી કિંમતવાલો સ્માર્ટફોન મોટો ઇ 13 મેના રોજ લોન્ચ થવાનો છે, પરંતુ આ પહેલા જ ફોનની તસવીરો મેક્સિકોના ફેસબુક ફેન પેજ પર લીક કરી દેવામાં આવી છે. ઓનલાઇન સાઇડ એન્ડ્રોઇડ પોલીસે સૌથી પહેલા મોટો ઇની તસવીરો સાઇટ પર પોસ્ટ કરી હતી. લીક ફોટોમાં મોટો ઇ અને મોટો ઝીની સ્ક્રીન સાઇજમાં કોઇ અંતર નહીં હોવાનું જોવા મળી રહ્યું છે, સાથે જ હેન્ડસેટમાં લાઇટ સેન્સર આપવામાં આવ્યું છે.

જો કે, ફોનમાં ફ્રન્ટ ફેસિંગ કેમેરા લગાવવામાં આવ્યો નથી, જેને જોઇને એ કહી શકાય છેકે આ ફોનની કિંમત 10 હજાર રૂપિયાની અંદર હશે. શુક્રવારે ઇ કોર્મસ સાઇટ ફ્લિપકાર્ટે મોટો ઇનું ટીઝર પણ લોન્ચ કર્યું હતું, જેમાં દર્શાવવામાં આવેલો ફોનનો સ્કેચ લીક ઇમેજ સાથે ઘણો મળતો આવે છે. ફ્લિપકાર્ટે મોટો ટીઝરનુ એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું. "Time to upgrade? @Motorola's latest smartphone is coming soon, stay tuned!" આ ઉપરાંત ફ્લિપકાર્ટે મોટો ઇ માટે એક અલગ ફેસબુક પેજ પણ બનાવ્યું છે, જેમાં ગુટ બાય ઓલ્ડ ફોન, હેલો ન્યુ મોટો સંદેશ લખેલો છે.

ઇમ્પો્ટ અને એક્સપોર્ટ ડેટા કલેક્શન વેબસાઇટ Zauba દ્વારા પબ્લિશ કરવામાં આવેલી એક યાદીમાં મોટોરોલા ઇના કેટલાક યુનિટ બેંગ્લોર આવેલા છે. લિસ્ટમાં 4 જીબી ઇનબિલ્ડ મેમરી સાથે 6330 રૂપિયા કિંમત લખેલી હતી. જોકે આ કિંમત કોઇપણ પ્રકારના ડ્યૂટી ચાર્જ અને ટેક્સ વગરની હતી. હવે બધાને 13 મેની રાહ છે, જ્યારે મોટો ઇ દિલ્હી અને લંડનમાં લોન્ચ કરવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ મોટો ઇ ના લીક ફીચર્સ અંગે.

સ્ક્રીન

સ્ક્રીન

4.3 ઇંચની સ્ક્રીન.

પ્રોસેસર અને રેમ

પ્રોસેસર અને રેમ

1.2 ગીગાહર્ટ ડ્યૂલ કોર સ્નૈપડ્રેગન પ્રોસેસર. 1 જીબી રેમ

કેમેરા અને બેટરી

કેમેરા અને બેટરી

5 મેગાપિક્સલ રીયર કેમેરા
બેટરી
1900 એમએએચ બેટરી

ફ્લિપકાર્ટેની ટ્વીટ

ફ્લિપકાર્ટે મોટો ટીઝરનુ એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં લખ્યું હતું. "Time to upgrade? @Motorola's latest smartphone is coming soon, stay tuned!" આ ઉપરાંત ફ્લિપકાર્ટે મોટો ઇ માટે એક અલગ ફેસબુક પેજ પણ બનાવ્યું છે, જેમાં ગુટ બાય ઓલ્ડ ફોન, હેલો ન્યુ મોટો સંદેશ લખેલો છે.

English summary
Motorola budget smartphone Moto E’s photo leaked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X